લી ક્વાન યૂ

સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન

લી ક્વાન યૂ, GCMG, CH (જન્મે હેરી લી ક્વાન યૂ, ૧૬ સપ્ટેમ્બર ૧૯૨૩ - ૨૩ માર્ચ ૨૦૧૫), જેઓ તેમના પ્રથમાક્ષરો LKY, થી જાણીતા હતા, સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ ૧૯૫૯થી ત્રણ દાયકા કરતાં વધુ સમય સત્તામાં રહ્યા હતા, જેમાં ૧૯૬૫માં મલેશિયાથી મળેલ સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. ૧૯૯૦માં લીએ વડાપ્રધાન પદનો ત્યાગ કરતાં, ગોહ ચોક ટોંગે સત્તા સંભાળી, પણ તેઓ ઉચ્ચ પ્રધાન તરીકે ૨૦૦૪ સુધી રહ્યા. જ્યારે તેમનો પુત્ર, લી હેઇન્સ લૂંગ, ત્રીજા વડાપ્રધાન બન્યા ત્યારે લી સલાહકાર મંત્રી તરીકે ૨૦૧૧ સુધી રહ્યા. એકંદરે લી સત્તામાં ૫૬ વર્ષો રહ્યા. તેઓએ તાંજોગ પગાર વિસ્તારમાંથી ૬૦ વર્ષોથી વધુ સંસદમાં પ્રતિનિધિત્વ તેમનાં ૨૦૧૫માં મૃત્યુ સુધી કર્યું હતું.[][]

લી ક્વાન યૂ
જન્મ૧૬ સપ્ટેમ્બર ૧૯૨૩ Edit this on Wikidata
સિંગાપુર Edit this on Wikidata
મૃત્યુ૨૩ માર્ચ ૨૦૧૫ Edit this on Wikidata
Singapore General Hospital Edit this on Wikidata
અંતિમ સ્થાનMandai Crematorium and Columbarium Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વ્યવસાયતત્વજ્ઞાની, વકીલ, statesperson Edit this on Wikidata
જીવન સાથીKwa Geok Choo Edit this on Wikidata
બાળકોLee Hsien Loong, Lee Hsien Yang, Lee Wei Ling Edit this on Wikidata
માતા-પિતા
  • Lee Chin Koon Edit this on Wikidata
  • Chua Jim Neo Edit this on Wikidata
પુરસ્કારો
  • honorary doctor of the Fudan University (૨૦૦૫)
  • China Reform Friendship Medal (posthumous, ૨૦૧૮)
  • honorary doctor of the Moscow State Institute of International Relations
  • Global Citizen Awards (૨૦૧૪) Edit this on Wikidata
પદની વિગતPrime Minister of Singapore (૧૯૫૯–૧૯૯૦), Member of the Parliament of Singapore (૧૯૫૫–૨૦૧૫), Member of the Dewan Rakyat (૧૯૬૩–૧૯૬૫), Senior Minister (૧૯૯૦–૨૦૦૪), Minister Mentor (૨૦૦૪–૨૦૧૧) Edit this on Wikidata

લીને સ્વતંત્ર સિંગાપોરના સ્થાપક પિતા તરીકે ઓળખવામાં આવે છે, [][] તેમના નેતૃત્વ હેઠળ દેશને "ત્રીજા વિશ્વમાંથી પ્રથમ વિશ્વમાં" લઇ આવનાર તરીકે ઓળખાય છે.[][]

  1. "Wife of Lee Kuan Yew dies at 89". Bangkok Post. Agence France-Presse. ૨ ઓક્ટોબર ૨૦૧૦.[હંમેશ માટે મૃત કડી]
  2. Buckley, Chris (23 March 2015). "In Lee Kuan Yew, China Saw a Leader to Emulate". The New York Times (blog).
  3. ૩.૦ ૩.૧ Allison, Graham. "Lee Kuan Yew: Lessons for leaders from Asia's 'Grand Master'". CNN. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૫.
  4. Weatherbee, Donald E. (૨૩ એપ્રિલ ૨૦૦૮). Historical Dictionary of United States-Southeast Asia Relations. Scarecrow Press. પૃષ્ઠ ૨૧૩. ISBN 9780810864054. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૫.
  5. Strauss, Steven D. (૧૩ ડિસેમ્બર ૨૦૧૩). Planet Entrepreneur: The World Entrepreneurship Forum's Guide to Business Success Around the World. John Wiley & Sons. ISBN 9781118810750. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૫.