વડોદરા રેલ્વે સ્ટેશન
રેલવે સ્ટેશન
વડોદરા જંકશન રેલ્વે સ્ટેશન (ભૂતપૂર્વ નામ બરોડા સીટી જંકશન, સ્ટેશન કોડ: BRC) વડોદરા શહેરનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ટ્રેનની આવૃત્તિના ક્રમમાં તે ભારતનું ૯મા ક્રમનું વ્યસ્ત સ્ટેશન તેમજ ગુજરાતનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન તેમજ અમદાવાદ રેલ્વે જંકશન પછી ગુજરાતનું સૌથી વધુ મહત્વનું રેલ્વે સ્ટેશન છે. તે પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન પણ છે. અહીં દરરોજ લગભગ ૧૭૦ જેટલી ટ્રેન શરુ થાય છે અથવા પસાર થાય છે.[૨][૩]
વડોદરા જંકશન | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ભારતીય રેલ્વે જંકશન સ્ટેશન | ||||||||||||||||
વડોદરા જંકશન રેલ્વે સ્ટેશનનું પરિસર | ||||||||||||||||
સામાન્ય માહિતી | ||||||||||||||||
સ્થાન | સયાજીગંજ, વડોદરા, ગુજરાત ભારત | |||||||||||||||
અક્ષાંશ-રેખાંશ | 22°18′39″N 73°10′51″E / 22.3108°N 73.1809°E | |||||||||||||||
ઊંચાઇ | 35.348 metres (115.97 ft) | |||||||||||||||
માલિક | ભારતીય રેલ્વે | |||||||||||||||
સંચાલક | પશ્ચિમ રેલ્વે | |||||||||||||||
લાઇન | અમદાવાદ-મુંબઈ મુખ્ય લાઇન, નવી દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન, અમદાવાદ-હાવરા મુખ્ય લાઇન, અમદાવાદ-ચેન્નઇ મુખ્ય લાઇન, વડોદરા-છોટા ઉદેપુર લાઇન | |||||||||||||||
પ્લેટફોર્મ | ૭ | |||||||||||||||
પાટાઓ | ૯ બ્રોડ ગેજ | |||||||||||||||
બાંધકામ | ||||||||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) | |||||||||||||||
પાર્કિંગ | હા | |||||||||||||||
સાયકલ સુવિધાઓ | હા | |||||||||||||||
Accessible | પ્રાપ્ત | |||||||||||||||
અન્ય માહિતી | ||||||||||||||||
સ્થિતિ | કાર્યરત | |||||||||||||||
સ્ટેશન કોડ | BRC | |||||||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે વિભાગ | |||||||||||||||
વિભાગ | વડોદરા | |||||||||||||||
ઈતિહાસ | ||||||||||||||||
શરૂઆત | ઇ.સ. ૧૮૬૧ | |||||||||||||||
વીજળીકરણ | હા | |||||||||||||||
જૂના નામો | બરોડા[૧] | |||||||||||||||
Services | ||||||||||||||||
| ||||||||||||||||
સ્થાન | ||||||||||||||||
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Renaming of Stations". IRFCA.
- ↑ "वड़ोदरा स्टेशन पर नहीं ठहरेंगी दिल्ली से चलने वाली कई ट्रेनें". Amarujala.
- ↑ "BRC:Passenger Amenities Details As on : 31/03/2018, Division : Vadodara". Raildrishti. મૂળ માંથી 2021-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-01.