વયનાડ જિલ્લો

કેરળનો જિલ્લો
(વયનાડ થી અહીં વાળેલું)

વયનાડ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. વયનાડ જિલ્લાનું મુખ્યાલય કાલપેટ્ટા ખાતે આવેલું છે.

વયનાડ જિલ્લો
જિલ્લો
સમઘડી દિશામાં ઉપરથી નીચે:
ચેમ્બ્રા શિખર, વાયનાડ અભયારણ્ય,
સુલ્તાન બથેરી ખાતે મોલ, ડાંગરના ખેતરો, કારપુઝા બંધનો દરવાજો, એડક્કલ ગુફાઓ.
Etymology: વાયલ નાડુ: ડાંગરની ભૂમિ-ક્ષેત્ર[૧]
સૂત્ર: 
"વૅ બિયોન્ડ"[૨]
કેરળમાં સ્થાન
કેરળમાં સ્થાન
નકશો
વયનાડ જિલ્લો
અક્ષાંશ-રેખાંશ: 11°36′18″N 76°04′59″E / 11.605°N 76.083°E / 11.605; 76.083
દેશ ભારત
રાજ્યકેરળ
સ્થાપના૧ નવેમ્બર ૧૯૮૦
મુખ્યમથકકાલપેટ્ટા
સરકાર
 • લોક સભા સભ્યખાલી
વિસ્તાર
 • કુલ૨,૧૩૨ km2 (૮૨૩ sq mi)
મહત્તમ ઊંચાઇ
(Vellarimala)
૨,૨૪૦ m (૭૩૫૦ ft)
ન્યૂનતમ ઊંચાઇ
(Chali Puzha, Malappuram border)
૧૦૮ m (૩૫૪ ft)
વસ્તી
 (૨૦૧૮)[૩]
 • કુલ૮,૪૬,૬૩૭
 • ગીચતા૩૯૭/km2 (૧૦૩૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
STD કોડ]]4936, 4935
ISO 3166 ક્રમIN-KL
વાહન નોંધણીKL-12 કાલપેટ્ટા,
KL-72 મનનથાવડી,
KL-73 સુલ્તાન બથેરી,
KLW (૧૯૮૦-૧૯૮૯)[૪]
માનવ વિકાસ અંક (૨૦૦૫)Increase 0.753[૫] ( High)
વેબસાઇટwayanad.gov.in

સંદર્ભ ફેરફાર કરો

  1. "About District Wayanad". wayanad.gov.in.
  2. "ABOUT WAYANAD". wayanadtourism.org. મૂળ માંથી 2019-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2023-04-26.
  3. Annual Vital Statistics Report – 2018 (PDF). Thiruvananthapuram: Department of Economics and Statistics, Government of Kerala. 2020. પૃષ્ઠ 55. મૂળ (PDF) માંથી 2021-11-02 પર સંગ્રહિત. મેળવેલ 2023-04-26.
  4. "കെഎല്‍ഒ, കെല്‍ടി, കെആര്‍ഒ... കേരളത്തിലെ പഴയ ട്രാന്‍സ്‌പോര്‍ട്ട് റജിസ്‌ട്രേഷനുകളും അവയുടെ ജില്ലകളും..." Manorama Online. 8 April 2020.
  5. "Kerala | UNDP in India". UNDP.
  6. Poddar, Rakesh (2007). Perspectives on tourism & biodiversity (અંગ્રેજીમાં). Cyber Tech Publications. ISBN 9788178842967.