૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં [[સભ્ય:વિહંગભાઈ, સુશાંતભાઈ અને ધવલ વ્યાસ એમ કુલ ૩ સભ્યો જોડાયા હતા.

ચર્ચિત મુદ્દા (સંક્ષિપ્ત) ફેરફાર કરો

  1. વિકિમીડિયા ફાઉન્ડેશનના પરામર્શનમાં રજૂ કરવાના મુદ્દાઓ
  2. આ ઉપરાંત ફક્ત બેંગ્લોર જનારા ત્રણ જણ જ ઉપસ્થિત હતા એટલે થોડી અંગત ચર્ચા ત્યાં કેવી રીતે અને કેટલા વાગ્યે મળીશું, વગેરે થઈ હતી.

લેખિત ચર્ચા ફેરફાર કરો

કોઈ નહિ

મૌખિક ચર્ચા ફેરફાર કરો

  1.   ફક્ત ૧ ભાગમાં (~૩૩ મિનિટ)


ટિપ્પણી ફેરફાર કરો