વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/પ્રમુખ સ્વામી

પ્રમુખ સ્વામી ફેરફાર કરો

કોઈ પણ દ્વિતિય કે તૃતીય સ્ત્રોત વગરનું પાનું. એક વ્યક્તિનો સાફ પ્રચાર. ધવલભાઈ એ ચર્ચા પાનાં પર લખ્યું તે મુજબ પ્રમુખ સ્વામી મહારાજ બનાવ્યું છે. જે તટસ્થ છે અને અહિં થી રીડાઈરૅક્ટ આપી શકાય છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૭:૩૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST) હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૭:૩૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]