વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/શિક્ષણ
વિકિ-અલાયક. નિબંધ. KartikMistry (ચર્ચા) ૧૯:૫૫, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)
- કાર્તિકભાઇ, શાયદ આર્ટિકલનો અંદાજ ખરાબ છે પરંતુ અંગ્રેજી વિકીમાં educationનો સબજેક્ટ પર એક આર્ટિકલ મોજુદ છે. આર્ટિકલ બનાવું મુશ્કિલ છે પરંતુ દૂર કરવું આસાન છે. શાયદ આ આર્ટિકલ ગુજરાતીવિકીમાટે ઉપયોગી છે. --લાલા ખાન (ચર્ચા) ૦૧:૩૧, ૧૫ જુલાઇ ૨૦૧૫ (IST)
- અંદાજ સુધારી શકાય છે :) હા. અંગ્રેજી વિકિપીડિયામાં તો ઘણાં લેખો છે, પણ તે વિકિપીડિયાની નીતિ મુજબ જ છે! --KartikMistry (ચર્ચા) ૦૨:૨૧, ૧૫ જુલાઇ ૨૦૧૫ (IST)