જળ,જમીન અને પર્યાવરણ ફેરફાર કરો

વિકિ-અલાયક. KartikMistry (ચર્ચા) ૧૯:૫૪, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

શિક્ષણ ફેરફાર કરો

વિકિ-અલાયક. નિબંધ. KartikMistry (ચર્ચા) ૧૯:૫૫, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

કાર્તિકભાઇ, શાયદ આર્ટિકલનો અંદાજ ખરાબ છે પરંતુ અંગ્રેજી વિકીમાં educationનો સબજેક્ટ પર એક આર્ટિકલ મોજુદ છે. આર્ટિકલ બનાવું મુશ્કિલ છે પરંતુ દૂર કરવું આસાન છે. શાયદ આ આર્ટિકલ ગુજરાતીવિકીમાટે ઉપયોગી છે. --લાલા ખાન (ચર્ચા) ૦૧:૩૧, ૧૫ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
અંદાજ સુધારી શકાય છે :) હા. અંગ્રેજી વિકિપીડિયામાં તો ઘણાં લેખો છે, પણ તે વિકિપીડિયાની નીતિ મુજબ જ છે! --KartikMistry (ચર્ચા) ૦૨:૨૧, ૧૫ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

શાંતીગ્રામ નીર્માણ મંડલ ફેરફાર કરો

અસંગત માહિતી. માત્ર કડીઓ. KartikMistry (ચર્ચા) ૧૯:૫૬, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Sagar Avenue ( 312 ) ફેરફાર કરો

અંગ્રેજી શિર્ષક. સભ્ય માહિતી મુખ્ય પાનાં પર. KartikMistry (ચર્ચા) ૧૯:૫૭, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]