વિકિપીડિયા:સમાજ મુખપૃષ્ઠ
Structural Changes, વિકિપીડિયા કોર્સ અને Dynamic Watchlist - આ ત્રણ મહત્વના મુદ્દાઓ ચર્ચા માટે ખુલ્લી છે અને બધાને વિનંતી છે કે તેઓ યથાશક્તિ આમા પોતાની રીતે ઉમેરો કરે.
વિકિપીડિયા કોર્સ
ફેરફાર કરોવિકિપીડિયામાં પોતાનુ યોગદાન આપવુ અઘરુ નથી, પણ તેને વ્યવસ્થીત રીતે રજૂ કરવુ અને ઉપયોગી બનાવવું, એ જરા કૌશલ્ય માગી લે છે. આ માટે જરુરી છે કે આવનાર લેખકોને વિકિપીડિયાને લગતી રસપ્રદ અને ઉપયોગી મહિતી આપવામાં આવે. જરુરી બને તો એક સુઘડીત કોર્સ પણ આપવો જોઇએ.
આ કદાચ અજુગતુ લાગે પણ કોઇ પણ શંકા હોય તો અહીંયા એક નજર ફેરવવી : http://en.wikipedia.org/wiki/User:Ocaasi/The_Wikipedia_Game. જો અંગ્રેજી વિકિપીડિયા માટે પણ આવી વસ્તુ ઉપયોગી નીવડી શકે તો ગુજરાતી બંધુઓએ આ વસ્તુની નોંધ લઇ પોતાની કમર કસવી પડે.
આ જગ્યા મેં આ કોર્સ સબંધીત ચર્ચા માટે રાખી છે.
સંભાવનાઓ
ફેરફાર કરોપાછા ન આવનારા લેખક ભાઈઓ
ફેરફાર કરોગુજરાતી વિકિપીડિયા ઉપર હજી સુધી ૯,૦૦૦+ લોકો એ રજિસ્ટર કર્યુ છે. આ એક બહુજ મોટી સંખ્યા છે. જોકે એ લોકો એ અહીં આવવાનુ બંધ કરી દીધું હોય એ નિરાશાજનક બાબત છે. તેઓ જોકે સમય આવતા પાછા જોડાઇ શકે છે. એક સંભાવના એવી પણ છે કે બધુ વ્યવસ્થિત હોય ત્યારે આપણે એક્ બોટ દ્વારા દરેકના ચર્ચા ના પાન ઉપર સંદેશો મોકલાવી બધાને માહિતગાર કરીએ. જોકે આવુ કરતા પહેલા એ જરુરી છે કે આપણે પોતે એમના માટે યોગદાનની શક્યતાઓ સરખી રીતે તૈયાર કરીને દસ્તાવેજની પ્રક્રિયા રાખી હોય.
જે લોકોએ પોતાનો ઈ-મેલ રજિસ્ટર કર્યો હોય, તેમને તો તરત ખબર પડી જશે.
વાંધા અને મુશ્કેલીઓ
ફેરફાર કરોઆ વિભાગ દરેક બાબતને લગતી શંકાઓના હલ માટે વાપરી શકાય.
હજી સુધીની દસ્તાવેજી પ્રક્રિયામાં શું ખુટે છે?
ફેરફાર કરોવિનંતી
ફેરફાર કરોઆવનારા દિવસોમાં હું અહીંયા શક્તિ મુજબ યોગદાન કરીશ. બધાંને વિનંતી કે તેઓ પણ આ બાબતમાં રસ લઇ પોતાની સમજ પ્રમાણે યોગદાન કરે.
Dynamic Watchlist
ફેરફાર કરો- http://en.wikiversity.org/w/index.php?title=Template:HHF/Recent_Discussions&action=edit - original sourcecode that I'd written on HHF
- http://en.wikiversity.org/wiki/Template:HHF/Recent_Discussions - a template to be used across pages, the final view of the above code
- http://en.wikiversity.org/wiki/HHF - the template on use on the front page of the Highschool Help Forum page.
- સભ્યની_ચર્ચા:DharavSolanki - Implementation on Gujarati Wikipedia : error prone
કદાચ આ તમને જરા કામની વસ્તુ લાગે.
આ વોચલિસ્ટ શુ છે?
ફેરફાર કરોકોઇ પણ શ્રેણીમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લઇ તેને રસધારક વ્યક્તિના પૃષ્ઠ ઉપર એક feed બનાવે છે. આનો ઉપ્યોગ નવા આવેલા લેખકોને explore કરાવવા માટે કરી શકાય તેમ છે. કોઇ પણ નવો લેખક આવે, તો તેના ચર્ચાના પાના ઉપર આ watchlist મુકીયે તો wikipedia ઉપર આવીને તેમની પાસેથી involvement ની અપેક્ષા રાખી શકાય છે.
શ્રેણીથી અલગ કઇ રીતે છે?
ફેરફાર કરોઅલગ નથી. આ તો શ્રેણી, જે પાછલા બારણેની વસ્તુ છે, તેનો ઉપયોગ આગલા બારણે, એટલે કે એક નવા નિશાળીયા ને રજૂઆત કરવા માટે કરી શકાય છે. આ ખરેખર તો Gift wrapping ને અનુરુપ છે, જોકે એનો ઉપયોગ ફક્ત શોભાના ગાઠિયા પુરતો નથી.
બીજો કોઇ ઉપયોગ?
ફેરફાર કરોકોઇ પણ લેખમાં જો કોઇ ત્રુટી હોઇ, તો આવા લેખોની એક અલગ શ્રેણી બનાવી શકાય. દા.ત. "no references", "no images", "articles not edited in the last one year". એ પછી જે પણ વ્યક્તિ પોતાની રીતે આવા ત્રૂટીજનક લેખ નો નિકાલ લાવવા માગતો હોય, તે પોતાની રીતે શક્તિ મુજબ એક એક કરીને દરેક લેખને લાયક બનાવી શકે.
In other words, it is very useful for workflow processing and quality control processes. આવુ કરવા થી કોઇ પણ લેખક પોતાનો લેખ લખી ને એને વધારે સુઘડ બનવી શકે છે. જરા ૩૦,૦૦૦ ફીટના લેવલ પર વાત કરીયે, તો દરેક લેખ ફક્ત અને ફક્ત સારો બનતો જાઇ તેવી systemનું frontend આનાથી સાચવી શકાય.
શુ ખુટે છે?
ફેરફાર કરોસભ્યની_ચર્ચા:DharavSolanki પર મે આને testdrive કરી જોયુ છે, પણ અજ્ઞાત વિસ્તારક શબ્દ "dynamicpagelist" એવો એરર સન્દેશ આવે છે. ક્રુપા કરી કોઇ માહિતીગર વ્યક્તિ ને આ દેખાડશો.
Structural Changes
ફેરફાર કરોનજીકના ભવિષ્યમાં આપણી પાસે આપણા ધ્યેયને સંલગ્ન હોય તેવી Portals તૈયાર હોવી જોઇએ.
- "A portal is an introductory page for a given topic. It complements the main article of the subject by introducing the reader to key articles, images, and categories that further describe the subject. Portals also help editors find related projects and things they can do to help improve Wikipedia."
ગુજરાતને લગતી અને યુનિક Portals
ફેરફાર કરોગુજરાતી વિકિપીડિયામાં ગુજરાતીઓ લખે છે, તો દેશ-વિદેશના લેખો જોડે આપણી પોતાની ધરોહરની દસ્તાવેજી પ્રક્રિયા શરુ થાય તેના માટે જરુરી છે કે આ Portals આપણે વિચાર કરીને બનાવીએ. દા.ત. કચ્છનું ખાનપાન, સૌરાષ્ટ્રના લેખકો...
chronology પણ એક સારી Portal હોઇ શકે છે. આનુ કારણ એ છે કે,
- દરેક વર્ષના પાના ઉપર ગુજરાતને લગતી ઘટનાઓનો જો અલગ વિભાગ હોય, તો તેમને બનાવતા આપણી પાસે ઘણા લેખો માટે Redlinks બની જાય, જેમને આગળ ધપાવી શકાય.
- આવા પાનાઓ બનાવવાનું અધરુ નથી, કારણ કે ફક્ત Google Search કરીને પણ ખાસ્સી એવી માહિતી મળી જાય.
- નવા લેખકો અહીંયા હોશે હોશે પોતાની રીતે Contribute કરી શકે છે. This could be their first tryst, from where they can develop their own interest.
aa rite vadhu ne vadu loko vikipediyama joday to gujrat ma gujrati bhasha no farithi udbhav thay.ane tethi ghana ne gamshe...
Analysis of the English Wikipedia Portals
ફેરફાર કરોખાસ પાનાં
ફેરફાર કરોમિડીયાવિકીની આ એક બહુજ મોટી ખૂબી છે. હાલમા આપણી પાસે જોકે એવા કોઇ પ્રોજેક્ટો નથી કે જે આમનો ફાયદો ઊઠાવીને લેખોની ગુણવત્તા વધારે. આપણે આવનારા દિવસોમાં આમના પર કામ કરવુ જોઇએ.
દા.ત.
ફેરફાર કરો- અનાથ પાના
- અવર્ગિકૃત ઢાંચાઓ
- અવર્ગિકૃત પાનાં
- અવર્ગિકૃત શ્રેણીઓ
- જોઈતા ઢાંચા
- ત્રુટક નિર્દેશન
- વણ વપરાયેલાં ઢાંચા
- વણ વપરાયેલાં દસ્તાવેજો
- વણ વપરાયેલી શ્રેણીઓ
- સૌથી ઓછાં ફેરફાર થયેલા પાનાં
- સૌથી જૂનાં પાના
Policies and workflow processes that can be borrowed from the English Wikipedia
ફેરફાર કરોઆકર્ષક Layout અને ચિત્રો/Photograph માટે તૈયાર વ્યવસ્થા
ફેરફાર કરોUsing Wikimedia Commons
ફેરફાર કરોInvolving Photographers and Photography Projects
ફેરફાર કરોhelp
ફેરફાર કરોધવલ and Ashok modhvadia, i am unable to understand high handedness of admin Dsvyas either he is lost it completely or want to make gujarati wikipedia his private property...........he deleted a template created by me which was a solution to the problem and he is having problem with creation of stub pages.........if he is so concerned about stub pages i request him to expand those pages with his knowledge of gujarati because as of me i already said that i am not a native gujarati speaker but at least i am creating pages and attaching proper citations/references to it and also connecting it to inter wiki link but where as i find Dsvyas here only issuing threats about ban, i request admin ashok to look in to matter and restore template ઢાંચો:કોમન્સ and ઢાંચાની ચર્ચા:કોમન્સ because that template is in use at many pages.........more over there has been so little or no activity on gujarati wikipedia for past few months and if admins like Dsvyas abuse their power and threaten users then i think this will not help in progress on gujarati wikipedia and it will not attract many new users...............more over i again request you admin ashok to inform our friend Dsvyas that if he is having problem with stub pages then he is free to expand it and correct the grammar in the page..........because i have attached the proper tag to the page informing it is a stub and people are welcomed to expand it but instead of helping wikipedia with expanding the page he is issuing threat to new users which i think will do more harm to gujarati wikipedia as it is an attempt by admin Dsvyas to make this wikipedia his personal property...............more over i request you to restore ઢાંચો:કોમન્સ and ઢાંચાની ચર્ચા:કોમન્સ.....................Sushilmishra (talk) ૦૩:૫૭, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)
- what sort of wikipedia is this where you cant upload pictures, you cant create stub pages, you cant create templates........only admins can upload pictures why? only admins can create stub pages why? only admins cant create templates why??.......is this a personal wikipedia of admins like Dsvyas ? admins like Dsvyas abuse their powers and threaten users with ban because users want permission to upload pictures and create templates and create stub pages.........no wonder their is very little activity on gujarati wikipedia because admins like Dsvyas has made it as shut shop for others only he can do what ever he wants......it seems it is Dsvyas's private wikipedia........Sushilmishra (talk) ૦૪:૦૫, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)
- i dont need those templates now ઢાંચો:કોમન્સ and ઢાંચાની ચર્ચા:કોમન્સ as i found another way to work with out those templates and it gives results that i want :-).......where there is will there is a way.......but i think it will be hard for rigid users like Dsvyas to understand this concept........but i want all to think about activities of our friend Dsvyas.......and i wish every user should have right to upload pictures here on gujarati wikipedia not just exclusive club of admins of which our friend Dsvyas is member......Sushilmishra (talk) ૦૪:૫૬, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)
- પહેલાં તો તમારે અહીં ગુજરાતીમાં લખવું જોઇએ એટલે બધાંને સમજ આવે કે તમે શું કહેવા માંગો છો, કારણ કે આ પ્રકારના અંગ્રેજીમાં મને તો ખબર ન પડી. તમારે જો ચિત્રો ઉમેરવા હોય તો કોમન્સમાં ઉમેરી શકો છો. ટેમ્પલેટ-ઢાંચા ઉમેરવા માટે આયાતકારનો હક્ક જોઇએ અને તમારા છેલ્લાં યોગદાનો અને આક્ષેપો જોતાં એ આપવા એ હિતાવહ લાગતા નથી :) તમે કાઢ્યો એમ રસ્તો કાઢો, તો ઉત્તમ! --KartikMistry (talk) ૧૪:૧૭, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)
- કાર્તિકભાઈ સાથે સહમત. ચિત્રો ઉમેરવા પર પ્રતિબંધ એકમાત્ર અહીં જ નથી. અન્ય ઘણાં વિકિઓ પર છે જ. એ સામુહિક અને નિતી વિષયક નિર્ણય હોય હાલ તેમાં ફેરફાર શક્ય નથી. હા, કોઈ ખાસ સંજોગોમાં સભ્યશ્રી ચિત્ર ચઢાવવા જણાવી શકે. (પણ એ એકલદોકલ અપવાદરૂપ ઘટના તરીકે જ અને એમાં પણ વિકિની ચિત્રો વિષયક મૂળભુત નિતીનું પાલન થતું હોય તો જ). જે ચિત્રો કૉમન્સ ન સ્વિકારે તેનું અહીં કામ નથી. અગત્યના ઢાંચાઓમાં ફેરફાર કરવા પર તો અંગ્રેજી અને અન્ય બહુ બધા વિકિઓ પર મર્યાદાઓ લદાયેલી જ છે. એમા પણ સભ્યશ્રી યોગ્ય ફેરફાર માટે સૂચન કરી જ શકે છે. આ બધું કોઈની મનમાની ચલાવવા માટે નથી ગોઠવાયું પણ જ્ઞાનકોશની તકનિકી અને માહિતીની સલામતી માટે ગોઠવાયેલું છે. સામાન્ય સમજદારીથી પણ આવી વાતો સમજી શકાય છેે એટલે એ બાબતનો હઠાગ્રહ અયોગ્ય છે અને અમે એ બાબતે આપને કે અન્ય કોઈપણ સભ્યશ્રીઓને ક્યારેક મદદ ન કરી શકીએ એ બદલ ક્ષમાપ્રાર્થી છીએ. બીજું કે આપને વારંવારની વિનંતી છતા આપ વિદ્વાનોને પણ ન સમજાય એવા અંગ્રેજીમાં ચર્ચા કરે જાઓ છો એ શોભાપ્રદ નથી. (કાર્તિકભાઈ જેવાને ન સમજાય તો મુજ ’ટઠડ"ઢ”’ ને તો ટપ્પો જ ના પડે ને !) ચાલો ગુજરાતી આપને સુલભ ન હોય તો ઓછામાં ઓછું હીન્દીભાષામાં તો આપે લખવું જ જોઈએ. અહીં બધા સ્વૈચ્છીક કાર્ય કરે છે, એટલે આપનું સૂચન કે ’મારા લખાણની ક્ષતિઓ (જોડણી-વાક્યરચના-ભાષાંતર વ.) અન્ય લોકો સુધારે’ એ વાજબી નથી. એ તો ઉલટાનું સેવાને બદલે કુસેવાનું કામ થયું. અને ફરી એક વખત વિનંતી કે કૃપયા ચર્ચાના લખાણમાં અપશબ્દ કે અન્યને માટે અપમાનજનક એવા શબ્દો કે વિધાનોનો ઉપયોગ ન કરો. ભિન્નમત અને તે પર ચર્ચા સ્વિકાર્ય છે પણ અન્ય સભ્યો કે પ્રબંધકો (એ પણ છે તો સભ્ય જ ને !!!) સાથે વારંવાર અપમાનજનક લખાણ કે ચર્ચા આપને અહીં અમાન્યતા અપાવી શકે છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)
- પહેલાં તો તમારે અહીં ગુજરાતીમાં લખવું જોઇએ એટલે બધાંને સમજ આવે કે તમે શું કહેવા માંગો છો, કારણ કે આ પ્રકારના અંગ્રેજીમાં મને તો ખબર ન પડી. તમારે જો ચિત્રો ઉમેરવા હોય તો કોમન્સમાં ઉમેરી શકો છો. ટેમ્પલેટ-ઢાંચા ઉમેરવા માટે આયાતકારનો હક્ક જોઇએ અને તમારા છેલ્લાં યોગદાનો અને આક્ષેપો જોતાં એ આપવા એ હિતાવહ લાગતા નથી :) તમે કાઢ્યો એમ રસ્તો કાઢો, તો ઉત્તમ! --KartikMistry (talk) ૧૪:૧૭, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)