વિકિપીડિયા ચર્ચા:આજનું ચિત્ર
છેલ્લી ટીપ્પણી: સુરક્ષિત વિષય પર Aniket વડે ૫ વર્ષ પહેલાં
સુરક્ષિત
@Aniket અને Dsvyas:, આ પાનું તાજેતરમાં ભાંગફોડનો ભોગ બન્યું છે, જેથી તેને autoconfirmed સભ્યો વડે જ ફેરફાર થઇ શકે તે રીતે સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૧, ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @KartikMistry અને Dsvyas:, આભાર કાર્તિકભાઈ, પણ આ પાના પર એ સંરક્ષણ વિકલ્પ સક્રિય હોય એવું લાગે છે. અને છેલ્લી ભાંગફોડ માનનીય autoconfirmed સભ્ય દવારા જ થઇ હોવાનું લોગમાં દેખાય છે. તો હવે પછીનો સંરક્ષણ વિકલ્પ લાગુ કરવો કે નહી એ બાબત વિચારવું પડશે એમ લાગે છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૮:૫૧, ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- સંપૂર્ણ સુરક્ષા પણ મૂકી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૦૦, ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- શરૂઆત લોગ-ઇન ન કરેલા સભ્યોથી કરવા વિનંતી છે. જુઓ, છેલ્લો ફેરફાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૩, ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- "ફક્ત પ્રબંધકો ને ફેરફાર કરવા દો" સુરક્ષા લાગુ કરી. સૂચન માટે આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૨:૦૫, ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)