વિકિપીડિયા ચર્ચા:પ્રબંધક

Add discussion
Active discussions

પ્રિય હેમાંશુ સ્પંદન અને યાનફેરફાર કરો

વિકિપીડિયાનાં જે ખાસ પાનાં છે તેમાંથી ઘણા બધાં ગુજલીશ ભાષામાં છે.(ગુજરાતી અને અંગ્રેજી બન્નેનો ઉપયોગ કરીને લખાયેલ છે) વળી તેમાં ફેરફાર કરો વાળી લિંક પણ નથી. તેને ગુજરાતી લિપિમાં લખવા જોઇએ.

આભાર અને શુભેચ્છા સહ,

દિનેશ કારીઆ (Dinesh Karia) ૧૯:૦૩, ૩ September ૨૦૦૫ (UTC)

મારે પ્રબંધક બનવું જોઇએફેરફાર કરો

મારે અનુવાદ કરવું છે એટલે મારે પ્રબંધક બનવું જોઇએ. બૈર્નાર ૧૮:૩૦, ૨૬ April ૨૦૦૭ (UTC)

Granted. Yann ૧૮:૩૩, ૨૬ April ૨૦૦૭ (UTC)
આવો બૈર્નાર, ભલે પધાર્યા :). --સ્પંદન (Spundun) ૨૨:૩૧, ૨૬ એપ્રિલ ૨૦૦૭ (UTC)

minor technical issueફેરફાર કરો

See MediaWiki talk:Monobook.js, please. Thanks. --Purodha Blissenbach ૧૧:૫૯, ૩૦ જૂન ૨૦૦૭ (UTC)

પ્રસ્તુત લેખફેરફાર કરો

આ લેખ ઈંગ્લિશની કડી ગુજરાતી લેખ કરતાં જુદી માહિતી બતાવે છે. -- ‍‍‍‍Gujnim ૦૮:૪૫, ૧૩ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

એટલે? કશું સમજાયું નહી. જરા સ્પષ્ટ કરશો?
અસ્પષ્ટ વાક્ય બદલ સોરી ! આ લેખ /પરિયોજનાનુ પાનુ ડાબી બાજુ પર જુદી જુદી ભાષાઓની યાદી બતાવે છે. તેમાં English અને અન્ય ભાષાઓ પર ક્લિક કર્યુ તો પાનુ ભરીને જુદી માહિતી જોવા મળી. મને લાગે છે કે English તથા અન્ય ભાષાઓની કડીઓ કાઢી નાખવી જોઈએ અથવા લેખ આ કડીઓને અનુરૂપ બનાવવો જોઈએ. -- Gujnim ૧૦:૪૮, ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
હવે સમજાયું. થોડું ઘણું અંગ્રેજીને મળતું આવે એવું કર્યું છે, જોઇ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૫, ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

પ્રબંધક બનવાની પ્રક્રિયાફેરફાર કરો

ગુજરાતી વિકી નાં પ્રબંધક બનવાની પ્રક્રિયા સમજાવવા વિનંતી. - દીપ ઓડ

Return to the project page "પ્રબંધક".