વિકિપીડિયા ચર્ચા:Project Tiger Writing Contest

Active discussions

યોગદાન રજૂ કરવાની કડીફેરફાર કરો

યોગદાન રજૂ કરવા માટે જે કડી અપાય છે તે કામ કરતી નથી. પ્રોજેકટ ટાઇગર ગુજરાતી ભાગ માટે ફાઉન્ટન ટૂલ બનાવવા રજુઆત કરવી પડશે અને જજનું નામ પણ આપવું પડશે.--आर्यावर्त (ચર્ચા) ૧૦:૫૦, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)

જુઓ: https://meta.wikimedia.org/wiki/User_talk:%D0%9B%D0%B5_%D0%9B%D0%BE%D0%B9#Need_to_set_up_Fountain_tool_for_Project_Tiger જજ હજુ મળ્યા નથી. @Dsvyas: --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૫૭, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)
  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૧, ૨૨ માર્ચ ૨૦૧૮ (IST)
@કાર્તિકભાઈ તમે જ જજ બની જાઓ.--आर्यावर्त (ચર્ચા) ૧૧:૦૨, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)
માનનીય ધવલભાઇને જજ બનાવાયા છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૧, ૨૨ માર્ચ ૨૦૧૮ (IST)

વિષયોફેરફાર કરો

વિષયોના પાના પર એક કેટેગરી Local topicsની છે તેમાં લ્ખ્યું છે કે "Up to 500 topics can be written for the contest based on specific locally relevant themes as determined by the local community organizers following local community discussion." શું આપણી ગુજરાતી કોમ્યુનીટીના લોકલ વિષયો ઉમેરાયા છે? કે આપણે ઉમેરી શકીએ? --Sushant savla (ચર્ચા) ૦૭:૩૨, ૧૮ એપ્રિલ ૨૦૧૮ (IST)

@Sushant savla: @KartikMistry: તે વિષયો ઓર્ગેનાઇઝરે નક્કી કરવાના. હવે આપણા ઓર્ગેનાઇઝર કોણ છે ?
આપણે ભેગા મળીને પણ એ વિષયોની યાદી બનાવી શકીએ છીએ. --Gazal world (ચર્ચા) ૧૯:૩૦, ૧૯ એપ્રિલ ૨૦૧૮ (IST)
@Dsvyas: આપણા જજ સાહેબ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૬, ૧૯ એપ્રિલ ૨૦૧૮ (IST)

local list - સ્થાનિય યાદિના વિષયો માટે ના સુઝાવોફેરફાર કરો

 • અમે બધા (નવલકથા)
 • ભારેલો અગની
 • દિવ્યચક્ષુ
 • રાઈનો પર્વત   કરું છું.


 • અલીક પદમશી
 • ભારતીય જનસંઘ
 • ગિરનારના જૈન મંદીરો
 • ભૂલાભાઈ દેસાઇ
 • સુપ્રિયા પાઠક
 • સોહારાબ મોદી
 • નીલ
 • શૈમક દાવર
 • ઇલાભટ્ટ

વડોદરા રેલવે સ્ટેશન

 • સુરત રેલવે સ્ટેશન
 • રાજકોટ રેલવે સ્ટેશન
 • નેશનલ એવોર્ડ મેળવેલ તમામ ગુજરાતી ફિલ્મો
Return to the project page "Project Tiger Writing Contest".