વિભાગ ચર્ચા:Citation/CS1
છેલ્લી ટીપ્પણી: YmKavishwar વડે ૮ વર્ષ પહેલાં
આ વિભાગ સાથે જોડાયેલા તમામ મોડ્યુલ અને ઢાંચાઓને ચેક કરીને અધ્યતન કરવાની જરુર લાગે છે. એરર માટે જૂઓ ઑડિશા પાનામાં સંદર્ભ વિભાગ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૦૩, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- તમારા છેલ્લાં ફેરફારો પછી બધાં જ પાનાંઓમાં હવે એરર આવે છે. મહેરબાની કરી ચકાસણી કર્યા પછી જ મોડ્યુલ્સ કે ઢાંચાઓને અપડેટ કરવા. @Dsvyas આ જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૮, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- કાર્તિકભાઈ ધ્યાન દોરવા બદલ આભાર. મેં છેલ્લા ફેરફારો ઉલટાવી દીધા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૪, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- ત્વરિત પગલું લેવા બદલ આભાર, ધવલભાઈ! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૦૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- કાર્તિકભાઈ ધ્યાન દોરવા બદલ આભાર. મેં છેલ્લા ફેરફારો ઉલટાવી દીધા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૪, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- @Dsvyas અને KartikMistry: આભાર. અગવડતા માટે ક્ષમા ચાહુ છું.હજુ પણ એરર યથાવત જ છે ઑડિશા લેખમાં સંદર્ભમાં જોવા વિનંતી.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૦:૧૮, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- ના. આ ક્ષતિ અલગ છે. તમે કરેલા ફેરફારોને કારણે સમગ્ર વિકિના સંદર્ભ કામ કરતી અટકી ગયેલા! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૨, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- એ માટે ક્ષમા ચાહુ છું. ટેસ્ટ માટે પ્રથમ અંગ્રેજી અને બાદમાં હિન્દી વિકિ પરથી વિભાગ કૉપી પેસ્ટ કરતા એ થયેલું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૬, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- હા. દરેક વિકિ અલગ હોય છે, માટે એવો કોઇ ટેસ્ટ કરવો હોય જે સમગ્ર વિકિને અસર કરે તો તેના માટે સેન્ડબોક્સ હોય છે તેમાં કરવો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- એ માટે ક્ષમા ચાહુ છું. ટેસ્ટ માટે પ્રથમ અંગ્રેજી અને બાદમાં હિન્દી વિકિ પરથી વિભાગ કૉપી પેસ્ટ કરતા એ થયેલું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૬, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- હાચુ હાચુ કાર્તિકભાઈ :)--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૦૩, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)