દડવા (રાંદલના) (તા. ઉમરાળા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો: CS1 errors: external linkks
→‎ઇતિહાસ: વચ્છસ ગોત્રના બ્રાહ્મણોનાં કુળદેવી હોવાની વાત સાચી નથી
લીટી ૩૫:
 
==ઇતિહાસ==
દડવામાં આવેલી વાવમાં વચ્છસ ગોત્રના બ્રાહ્મણોનાં કુળદેવી રાંદલમાતાનું પ્રાચિન મંદિર આવેલ છે. આથી જ આ ગામનું નામ દડવા રાંદલનાં પડ્યુ છે. જોકે છેલ્લા દાયકામાં અહીંથી શાસ્ત્રોક્ત વિધિસર માતાજીનાં મંદિરને [[વલ્લભીપુર]] ખાતે ખસેડવામાં આવ્યા છે. વલ્લભીપુર ખાતે બહારગામથી આવનારા યાત્રાળુના ઉતારાની આધુનિક સુવિધા સગવડતાવાળી ધર્મશાળા પણ બનાવવામાં આવી છે.
 
==આ પણ જુવો==