રોગન ચિત્રકળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
KartikMistry (talk)એ કરેલો ફેરફાર 847907 પાછો વાળ્યો
ટેગ્સ: Undo Reverted
નાનું આસ્ક (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Reverted
લીટી ૨:
[[ચિત્ર:Rogan-art-Tree-of-Life-Abdul-Gafur-Khatri-29-12-2013.jpg|thumb| અબ્દુલ ગફુર ખત્રી દ્વારા ટ્રી ઓફ લાઇફ મોટિફ સાથે રોગન આર્ટ.]]
[[ચિત્ર:Rogan_painting.jpg|thumb| ભારતના કચ્છના નિરોણા ગામમાં રોગાન પેઇન્ટિંગ]]
'''રોગન ચિત્રકળા''', [[ભારત|ભારતના]] [[ગુજરાત|ગુજરાતના]] [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લામાં]] પ્રચલિત કાપડ પર ચિત્રકારીની એક કળા છે. આ હસ્તકલામાં, બાફેલા તેલ અને વનસ્પતિજન્ય રંગોમાંથી બનેલા રંગો, ધાતુના બીબાં (પ્રિન્ટિંગ માટેના) અને સ્ટાઇલસ્ (ચિત્રકળાનું એક ઓજાર) નો ઉપયોગ કરીને કાપડ પર ચિત્રકારી કરવામાં આવે છે. આ કળા નામ શેષ થવા પર છે, ૨૦ મી સદીના અંતમાં લગભગ એક જ ગામમાં બે કુટુંબો દ્વારા અને માઘાપરના એક કુટુંબ<ref>[https://m.youtube.com/watch?v=D0uW7dXxN80 "કચ્છની ભાતીગળ રોગાન કળાના કલાકાર આશિષ કંસારા સાથે સુરેશ બિજલાણીની વાતચીત". ''All India Radio''.]</ref> દ્વારા રોગન ચિત્રકારી કરવામાં આવેઆવી છેહતી.
 
== ઇતિહાસ ==
લીટી ૯:
શરૂઆતમાં [[કચ્છ જિલ્લો|કચ્છ]] વિસ્તારમાં ઘણા સ્થળોએ રોગન ચિત્રકળા કરવામાં આવતી હતી. ચિત્રકારી કરેલ કાપડ મોટે ભાગે નીચલી જાતિની મહિલાઓ દ્વારા ખરીદવામાં આવતી હતી જેઓ તેમના લગ્ન માટે કપડાં અને પલંગની ચાદરો આ કળા દ્વારા સજાવતી હતી. <ref name="spiegel2012">{{Cite web|url=https://www.nytimes.com/2012/09/08/arts/08iht-sckutch08.html|title=In Northwest Corner of India, the Work of Centuries|last=Spiegel|first=Claire|date=7 September 2012|website=The New York Times|access-date=21 August 2017}}</ref> તેથી, આ એક મોસમી કળા હતી, તેનો મોટા ભાગનો ઉપાડ લગ્નના મહિનાઓ દરમિયાન થતો હતો. બાકીના વર્ષ દરમિયાન, કારીગરો કૃષિ જેવા અન્ય પ્રકારનાં કામો તરફ વળાતા. <ref>{{Cite web|url=http://www.tribuneindia.com/2002/20020901/spectrum/heritage.htm|title=Rogan artists abandoning their art|last=Pandey|first=Priya|date=September 1, 2002|website=The Sunday Tribune, India|archive-url = https://web.archive.org/web/20041106073003/http://www.tribuneindia.com/2002/20020901/spectrum/heritage.htm|archive-date=6 November 2004|access-date=22 August 2017}}</ref>
 
૨૦ મી સદીના અંતમાં સસ્તા, મશીન દ્વારા બનાવેલા કાપડની ઉપલબ્ધતા સાથે, રોગન ચિત્રકારી કરેલા કાપડ ઉત્પાદનો પ્રમાણમાં વધુ ખર્ચાળ બન્યા, અને ઘણા કલાકારો આ કળા છોડી અન્ય વ્યવસાય તરફ વળ્યા. આખરે, એક જ કુટુંબ, ગુજરાતના નિરોણાના ખત્રીઓખત્રીઓએ આ કળા જીવંત રાખી. <ref name="spiegel2012" /> અને ગુજરાતના માઘાપરના આશીષ કંસારા<ref>{{Cite web|date=2022-11-11|title=Kutch: દેવી-દેવતાના આવા ચિત્રો તમે ક્યારેય નહીં જોયા હોય! જુઓ VIDEO|url=https://gujaratiwww.news18nytimes.com/news2012/kutchh09/youth08/arts/08iht-creates-wall-pieces-of-gods-and-godesses-through-rogan-art-in-kutch-kdg-local18-1281961sckutch08.html|access-title=In Northwest Corner of India, the Work of Centuries|last=Spiegel|first=Claire|date=2023-06-167 September 2012|website=News18The GujaratiNew York Times|languageaccess-date=gu21 August 2017}}</ref> એ આ કળા જીવંત રાખી.
 
== કલાનું પુનરુત્થાન ==
લીટી ૩૧:
* [http://traditionalroganart.com નિર્વાણ ખત્રી પરિવારની સત્તાવાર વેબસાઇટ]
* [https://vimeo.com/125575458 રોગન પેઇન્ટિંગની પ્રક્રિયા દર્શાવતી એક વિડિઓ]
* [https://roganart.in/ આશીષ કંસારા ની અઘીકૃત વેબસાઇટ]
 
[[શ્રેણી:ગુજરાતી સંસ્કૃતિ]]