ઈંડોનેશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Aishik Rehman (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
નાનું edit ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન |
||
લીટી ૫૮:
|footnotes =
}}
'''ઇંડોનેશિયા''' પૂર્વી [http://aplikasi.pt-manado.go.id/manado/assets/olympus88/ જંબુદ્વીપ(એશિયા])નો એક પ્રમુખ દેશ છે. આ હિંદી મહાસાગરમાં સ્થિત [http://aplikasi.pt-manado.go.id/-/slot-gacor/ સૈકડ઼ોં દ્વીપોંનો સમૂહ] છે. અહીંની મુખ્ય ભાષા-ભાષા ઇંડોનેશિયા છે તથા અહીંની રાજધાની [[જકાર્તા]] છે. અન્ય ભાષાઓંમાં ભાષા જાવા, ભાષા બાલી, ભાષા સુંડા, ભાષા [http://aplikasi.pt-manado.go.id/lib/-/slot-thailand/ મદુરા આદિ પણ છે]. પ્રાચીન ભાષાનું નામ કાવી હતું જેમાં દેશના પ્રમુખ સાહિત્યિક ગ્રન્થ છે.
આનું તથા સાથેના અન્ય દ્વીપ દેશોનું નામ ભારતના પુરાણોમાં દીપાન્તર [[ભારત]] (અર્થાત સાગર પાર ભારત) છે. યુરોપના લેખકોને [http://aplikasi.pt-manado.go.id/-/slot-gacor/ ૧૫૦ વર્ષ પૂર્વે આને ઇંડોનેશિયા] (ઇંદ= ભારત + નેસોસ = યૂનાની શબ્દદ્વીપ માટે) દીધો, અને આ ધીરે ધીરે લોકપ્રિય થઈ ગયો. કી હજર દેવાન્તર પહેલા દેશી હતો જેણે પોતાના રાષ્ટ્ર માટે ઇંડોનેશિયા નામનો પ્રયોગ કર્યો. કાવી [https://christthiruvalla.edu.in/js/duniawin/slot-dana/ ભાષામાં લખાયેલ ભિન્નેક] તુંગ્ગલ ઇક (ભિન્નતા મેં એકત્વ) દેશનું આદર્શ વાક્ય છે. દીપાન્તર નામ હજી પણ પ્રચલિત છે ઇંડોનેશિયા અથવા જાવા ભાષાના શબ્દ નુસાન્તર માં આ શબ્દથી લોકો બૃહદ [http://aplikasi.pt-manado.go.id/duniawin/ ઇંડોનેશિયા સમઝે છે.
વર્ષ] ૨૦૦૪ ના અંતમાં આવેલ [[સૂનામી લહેરો]]ની વિનાશલીલાથી આ દેશ સૌથી અધિક પ્રભાવિત થયો હતો. અહીંના આચે પ્રાન્ત માં લગભગ દોઢ લાખ લોકો માર્યા ગયા હતાં અને [https://christthiruvalla.edu.in/js/duniawin/slot-dana/ હજારો કરોડ઼ ની સંપત્તિનું] નુકસાન થયું હતું.
૫૦૦ વર્ષ પૂર્વ આ [http://aplikasi.pt-manado.go.id/lib/-/slot-thailand/ દેશ હિન્દુ હતો], પણ તેની પશ્ચાત શીઘ્ર જ બાહુલ્ય [[મુસલમાન]] થઈ ગયો. ઇંડોનેશિયાના બાલીના બહુમત (૯૦ પ્રતિશત) હિંદુ ધર્મમાં આસ્થા રખે છે. ઇંડોનેશિયામાં સનાતન ધર્મનું ઔપચારિક નામ આગમ હિન્દુ ધર્મ છે. પ્રાચીન હિન્દુ મન્દિરોંને અહીં ચણ્ડી કહેવાય છે. આની પછળ તથ્ય એ છે કે [http://aplikasi.pt-manado.go.id/manado/assets/olympus88/ આમાંથી ઘણાં દેવી] (અથવા ચણ્ડી)ની ઉપાસના માટે સ્થાપિત કરાયા હતાં.
== પ્રાચીન રાજવંશ ==
|