અખા ભગત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૨:
== સર્જન ==
=== છપ્પા ===
આ સાથે તેમણે ''છપ્પા'' લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. ''એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ'' જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.વર્ણ
 
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે.<ref name="Malabari1882">{{cite book|author=[[બહેરામજી મલબારી]]|title=Gujarat and the Gujaratis: Pictures of Men and Manners Taken from Life|url=http://books.google.com/books?id=Lyd8jPbN218C|year=૧૮૮૨|publisher=Asian Educational Services|isbn=978-81-206-0651-7|page=૭૪}}</ref> જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.