કોઠારા (તા.નાંદોદ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Cosmetic changes
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૯:
}}
 
'''કોઠારા (તા.નાંદોદ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] પૂર્વપટ્ટીમાં આવેલા [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લામાં]] આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[નાંદોદ તાલુકો|નાંદોદ તાલુકામાં]] આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસીબક્ષીપંચ(બારીયા)]] લોકોની વસ્તી રહે છે. કોઠારા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે.ખેતી માં શાકભાજી ના વાવેતર માં મુખ્ય રીંગણ અને લીલી તુવેરના ની ખેતીમાં નાંદોદ તાલુકામાં કોઠારા ગામ પ્રખ્યાત છે. અહીં ના લોકો પાસે જમીન ખૂબ ઓછી છે.પરંતુ જાત મહેનત થી વધુ ખેતી વાળા કરતા આગળ છે
 
{{નાંદોદ તાલુકામાં આવેલાં ગામો}}