સુદર્શન ચક્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી વગેરે.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
#article-full-source-editor
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર iOS app edit
લીટી ૧:
[[ચિત્ર:WLA brooklynmuseum Standing Figure of Vishnu gilt bronze.jpg|thumb|હાથમાં સુદર્શન ચક્ર સાથે વિષ્ણુ]]
'''સુદર્શન ચક્ર''' ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા [[હિંદુ ધર્મ]]નાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન [[વિષ્ણુ]]નું શસ્ત્ર છે. આ શસ્ત્રને ભગવાન વિષ્ણુએ સ્વયં તથા એમના કૃષ્ણ અવતાર વખતે ધારણ કર્યું છે. એક કિંવદંતી છે કે આ ચક્રને વિષ્ણુ ભગવાને ગઢવાલ પ્રદેશમાં આવેલા શ્રીનગર સ્થિત કમલેશ્વર શિવાલય ખાતે તપસ્યા કરીને પ્રાપ્ત કર્યું હતું. ભગવાન વિષ્ણુ અને [[કૃષ્ણ]]એ આ ચક્ર વડે અનેક રાક્ષસોનો વધ કર્યો હતો, જેમાં [[શિશુપાલ]] વધનો પણ સમાવેશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને વિષ્ણુનો આઠમો અવતા માનવામાં આવે છે. અને આ અવતારને વિષ્ણુ ભગવાન પાસેથી જ સુદર્શન ચક્ર મળ્યું હતું. કહેવામાં આવે છે કે, સુદર્શન ચક્રનું નિર્માણ ભગવાન વિષ્ણુએ નહીં પરંતુ ભગવાન શિવે કર્યું હતું. જે બાદ આ ચક્ર શિવે ભગવાન વિષ્ણુને સોંપી દીધું હતું. ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધિત થતા ત્યારે દુર્જનોનો સંહાર કરવા માટે સુદર્શન ચક્રનો ઉપયોગ કરતા હતા. અને તે કોઈ પણ વસ્તુને શોધવા માટે સક્ષમ હતું.
 
જ્યારે દૈત્યોનો અત્યાચાર વધી ગયો ત્યારે તમામ દેવી-દેવતાઓ પરેશાન હતા. તમામ મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા. જે બાદ ભગવાન વિષ્ણુ કૈલાશ પર્વત પર ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાને તેમના હજાર નામની સ્તુતિ કરતા અને એક કમળનું ફૂલ ચડાવતા. ભગવાન શિવે વિષ્ણુ ભગવાનની પરીક્ષા માટે એક કમળ છુપાવી દીધું. જ્યારે તેમને ન મળ્યું તો તેમણે પોતાની આંખ કાંઢીને ભગવાન શિવને અર્પણ કરી દીધી. તેમની ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે વિષ્ણુએ દૈત્યને સમાપ્ત કરવા વાળું અજેય શસ્ત્ર માંગ્યું. જે સુદર્શન ચક્ર તરીકે ઓળખાય છે.
{{સબસ્ટબ}}