ખોડિયાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Dsvyas (talk)એ કરેલો ફેરફાર 871825 પાછો વાળ્યો
ટેગ્સ: Undo Reverted
નાનું Easyspirituality (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Reverted
લીટી ૨૩:
 
== મંદિરો ==
દોંગા પરિવારના રાજકોટ શહેરે આવેલ ખોડિયાર માતાજીનાં "અનુગ્રહ" મંદિરે લાખો શ્રધ્ધાળુંઓ દર્શને આવે છે. જેમાં [[ચુડાસમા]] [[રાજપૂત]] ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે. આ ઉપરાંત [[ગુજરાત]] રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.જેમ કે, ત્રિમંદિર,ભાવનગરમાં <ref>{{Cite web|url=https://www.trimandir.org/list-of-trimandirs/bhavnagar-trimandir/|title=Trimandir,Bhavanagar {{!}} ત્રિમંદિર,ભાવનગરમાં|website=www.trimandir.org|access-date=30 August 2024}}</ref>પણ ખોડિયાર માતાજીની અવિસ્મરણીય પ્રતિમા બિરાજમાન છે
 
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો [[ગુજરાત]] રાજયનાં [[સૌરાષ્ટ્ર]]માં મુખ્ય ત્રણ છે. જે [[ધારી]] પાસે ગળધરા, [[વાંકાનેર]] પાસે [[માટેલ (તા. વાંકાનેર)|માટેલ]] અને [[ભાવનગર]] પાસે [[રાજપરા(ટા) (તા. સિહોર)|રાજપરા]] ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ [[ગુજરાત]]નાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં [[સરધાર]] ગામ પાસેનાં [[ભાડલા (તા. જસદણ)|ભાડલા]] ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નાં [[સમી તાલુકો|સમી તાલુકા]]નાં [[વરાણા (તા. સમી)|વરાણા]] ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા [[ભારત]] માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કરી હતી.