ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું The file Image:Chaitanya_Mahaprabhu.jpg has been removed, as it has been deleted by commons:User:Martin H.: ''Copyright violation: dervative of windows wallpaper + flickr washing''. ''[[m:User:Commo
No edit summary
લીટી ૧:
 
કૃષ્ણ ને ભજે તે વૈષ્ણવ. અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવ ધર્મનીવૈષ્ણવની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. '''ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય'''ના સંસ્થાપક આચાર્ય [[ચૈતન્ય મહાપ્રભુ]] હતા. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, [[એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ]] એ આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે [[ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે]] (અંગ્રેજીમાં Bhagavad Gita As It Is), [[શ્રીમદ્ ભાગવતમ્]] , ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
 
'''ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય'''ના સંસ્થાપક આચાર્ય [[ચૈતન્ય મહાપ્રભુ]] હતા.
 
કૃષ્ણ ને ભજે તે વૈષ્ણવ અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવ ધર્મની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, [[એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ]] એ આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે [[ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે]] (અંગ્રેજીમાં Bhagavad Gita As It Is), [[શ્રીમદ્ ભાગવતમ્]] , ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
 
==='''મહા મંત્ર'''===