કે. શંકર પિલ્લાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: hi:के शंकर पिल्लई; cosmetic changes
લીટી ૧:
ભારતીય વ્યંગચિત્ર (કાર્ટૂન) કળાના પિતામહ તરીકે ઓળખાતા '''કેશવ શંકર પિલ્લાઈ'''નો જન્મ [[જુલાઇ ૩૧| ૩૧ જુલાઈ]], [[૧૯૦૨]]ના રોજ [[કેરળ| કેરળ રાજ્ય]]માં થયો હતો. શિક્ષણ મેળવવા માટે મુંબઈ અને ત્યારબાદ પોતાની કાર્ટૂનિસ્ટ તરીકેની નોકરી ચાલુ થતાં જ શંકરે સપરિવાર [[દિલ્હી]] શહેરમાં વસવાટ કર્યો. [[ડિસેમ્બર ૨૬| ૨૬ ડિસેમ્બર]], [[૧૯૮૯]]ના રોજ શંકરનો દેહાંત થયો હતો.
== શિક્ષણ ==
 
શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ કાયદાનું શિક્ષણ મેળવવા માટે [[મુંબઈ]] શહેરમાં આવેલા શંકરે એક વર્ષ પછી ભણવાનું છોડીનેં એક શિપિંગ કંપનીમાં નોકરીની શરૂઆત કરી.
 
== કાર્ટૂનની શુરુઆત ==
લીટી ૧૫:
== પુરસ્કાર ==
 
'''કે. શંકર પિલ્લાઇ'''ને [[કલા]]નાં ક્ષેત્રમાં ઇ. સ. [[૧૯૬૬]]માં [[ભારત સરકાર]] દ્વારા [[પદ્મભૂષણ]] પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને [[પદ્મશ્રી]] અને [[પદ્મવિભૂષણ]] પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યા હતા.
 
== બાહ્ય કડીઓ ==
* Shankar at [http://www.childrensbooktrust.com/founder.htm ચિલ્ડ્રન'સ બુક ટ્રસ્ટ]
* [http://www.islamicvoice.com/february.2001/child.htm The Ingenious Cartoonist with an Aching Heart]
* [http://www.childrensbooktrust.com/dolls.htm શંકર આંતરરાષ્ટ્રીય ગુડીયા સંગ્રહાલય (Shankar's International Dolls Museum)]
 
{{૧૯૬૬ પદ્મ ભૂષણ}}
 
[[શ્રેણી:૧૯૬૬ પદ્મ ભૂષણ]]
લીટી ૨૮:
[[શ્રેણી:કાર્ટુન]]
 
[[en: K. Shankar Pillai]]
[[hi:के शंकर पिल्लई]]
[[hi:]]
[[ml:കെ.എസ്. പിള്ള]]