પાલિ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: or:ପାଳି ଭାଷା
No edit summary
લીટી ૧:
'''પાલિ ભાષા''' પ્રાચીન ભારતની એક પ્રસિદ્ધ [[ભાષા]] હતી. આ ભાષા [[હિન્દ-યૂરોપીય ભાષા-પરિવાર]]માંની એક બોલી અથવા [[પ્રાકૃત]] ભાષા ગણાય છે. પાલી ભાષાને [[બૌદ્ધ ધર્મનાધર્મ]]ના મહત્વના પ્રાચીન ગ્રંથ [[ત્રિપિટક]]ની ભાષાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પાલી ભાષાને [[બ્રાહ્મી]] પરિવારની લિપિઓમાં લખવામાં આવતી હતી.
 
== 'પાલિ' શબ્દનો નિરુક્ત ==
લીટી ૧૦:
== પાલિ ભાષાની વિશેષતાઓ ==
 
ભાષાની દૃષ્ટિએ જોતાં પાલિ મધ્યયુગીન ભારતીય આર્યભાષાનું એક રૂપ છે જેનો વિકાસ લગભગ ઈ.પૂ. છઠી શતાબ્દીના સમયમાં થયો એવું માનવામાં આવે છે. એ સમય પૂર્વેની આદિયુગીન ભારતીય આર્યભાષાનું સ્વરૂપ [[વેદ|વેદો]] તથા [[બ્રાહ્મણ|બ્રાહ્મણો]], [[ઉપનિષદ|ઉપનિષદો]] તેમ જ [[રામાયણ]], [[મહાભારત]] આદિ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે, જેને વૈદિક તેમ જ [[સંસ્કૃત ભાષા]] કહે છે. આ પ્રાચીન ભાષાઓની અપેક્ષામાં મધ્યકાલીન ભાષાઓનો ભેદ મુખ્યત્વે નીચે દર્શાવેલ બાબતોમાં જોવા મળે છે : (૧) ધ્વનિમાં ઋ, લ્, ઐ, અને આ સ્વરોનો અભાવ, એ અને ઓના હ્રસ્વ ધ્વનિનો વિકાસ તથા શ્, ષ્, સ્ એ ત્રણે ય ઊષ્મોના સ્થાન પર કોઇ એકમાત્રાનો તથા સામાન્યત: સનો પ્રયોગ, વિસર્ગનો સર્વથા અભાવ તથા અસવર્ણસંયુક્ત વ્યંજનોને અસંયુક્ત બનાવવાનો અથવા સવર્ણ સંયોગમાં પરિવર્તિત કરવાની પ્રવૃત્તિ. (૨) વ્યાકરણની અપેક્ષામાં સંજ્ઞા તેમ જ ક્રિયાના રૂપોમાં દ્વિવચનનો અભાવ તથા પુલ્લિંગ અને નપુંસક લિંગમાં અભેદ તથા વ્યત્યય; કારકો અને ક્રિયારૂપોમાં સંકોચ, હલંત રૂપોનો અભાવ; કિયાઓમાં પરસ્મૈપદ, આત્મનેપદ તથા ભવાદિ, અદાદિ ગણોના ભેદનો લોપ.
 
== બાહ્ય કડીઓ ==
લીટી ૧૯:
* [http://dsal.uchicago.edu/dictionaries/pali/ પાલિ --> અંગ્રેજી શબ્દકોશ]
 
* [http://www.buddhanet.net/pdf_file/palidict.pdf Free/Public-Domain પાલિ બૌદ્ધ શબ્દકોશ] (PDF પ્રારૂપ મેંસ્વરૂપમાં)
 
* [http://www.pali.dk/ Pali.dk] - A newly started project aimed at creating free online Pāli dictionaries and educational resources.