ગુજરાતી લોકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સાહિત્ય: translation to gujarati
minor edit
લીટી ૩૮:
 
ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વિગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, '''જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત.'''ગુજરાત ના લોકો પ્રેમાળ હોય છે.
પ્રસિદ્ધ ગુજરાતીયો માં સરદાર વલ્લભભાઈ પટેલ , મોહનદાસ ગાંધી , ધીરુભાઈ અંબાની , સ્વામી દયાનંદ સરસ્વતી
નો સમાવેશ થાય છે .
 
{{wikiquote|શ્રેણી:ગુજરાતી કહેવતો|ગુજરાતી કહેવતો}}
Line ૪૩ ⟶ ૪૫:
== ફેલાવો ==
=== ભારતમાં ગુજરાતીઓ ===
ગુજરાતી લોકો [[ભારતીય ઉપખંડ]]નાં [[પશ્ચિમ]] ભાગમાં આવેલા [[ગુજરાત]] [[રાજ્ય]]માં રહે છે. ઘણા ગુજરાતીઓ [[ભારત]]નાં અન્ય રાજ્યો જેવાકે [[રાજસ્થાન]], [[મહારાષ્ટ્ર]], અને [[મધ્યપ્રદેશ]] તેમજ [[રાજધાની]] [[દિલ્હી]] ઉપરાન્ત [[કેન્દ્ર્]] શાસિત [[દમણ અને દિવ]], [[દાદરા-નગર હવેલી]]માં પણ વસવાટ કરે છે. વધૂમાં ગુજરાતી ભાષા [[કચ્છી]] પ્રજા દ્વારા તેમજ [[પારસી]] લોકો - જેમણે સમગ્ર ભારતમાં ગુજરાતને પોતાનું [[વતન]] બનાવ્યું છે - દ્વારા પણ બોલવામાં આવે છે. [[અમદાવાદ]]ને ગુજરાતનું આર્થિક પાટનગર જ્યારે [[વડોદરા]]ને ગુજરાતનું સાસ્કૃતિક [[પાટનગર]] કહેવામાં આવે છે.ગાંધીનગર એ ગુજરાત નું પાટનગર છે . ગુજરાત ના લોકો મુખ્યત્વે હિંદુ ( હિંદુ , શીખ , જૈન , બુદ્ધ ૯૪% ) ધર્મ પાળે છે.ભારત નાં બીજા શહેરો માં પણ ઘણા પ્રમાણ માં ગુજરાતીયો રહે છે.
 
=== પાકિસ્તાનમાં ગુજરાતીઓ ===
 
=== અન્યત્ર વસેલા ગુજરાતીઓ ===
Line ૫૩ ⟶ ૫૪:
યુ.એસ. સેન્સસ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે <ref>http://www.census.gov/compendia/statab/tables/09s0052.pdf</ref> યુ.એસ.માં ૨૦૦૬માં ૧૪,૧૭,૦૦૦ ઘરોમાં ગુજરાતી, હિન્દી અથવા અન્ય ભારતીય ભાષાઓ (દા.ત. પંજાબી, તમિળ, તેલુગુ) બોલાતી હતી. આમાંથી ગુજરાતી બોલતા લોકોની સંખ્યા ૨,૯૯,૦૦૦ છે, જે સૂચવે છે આશરે ૨૦ ટકા ભારતીય અમેરિકનો ગુજરાતી છે.(આ આંકડામાં કુલ ૩,૨૫,૦૦૦ ઉર્દુ બોલનારા લોકો કે જેઓ સામાન્ય ધારણાં પ્રમાણે મુખ્યત્વે પાકિસ્તાની મૂળના હોઈ શકે છે તેમનો સમાવેશ થતો નથી.) નોંધપાત્ર છે કે આ અંદાજ બીજી કે મોટી ગુજરાતી પેઢી કે જેઓએ એમ ઉલ્લેખ કર્યો છે કે તેઓ મુખ્યત્વે ઘરે અંગ્રેજીમાં વાત કરે છે તેનો સમાવેશ થતો નથી. એક અહેવાલ મુજબ અંદાજે ૪૦% [ભારતીય અમેરિકનો] ગુજરાતી છે, પરંતુ આ સંખ્યા માટે કોઈ પ્રમાણભુત સ્રોત સૂચવાયેલ નથી. મોટા ભાગના પૂર્વ-આફ્રિકન એશિયન લોકો ગુજરાતી છે. ૨૦૧૦ની સાલ ના પ્રારંભિક આંકડાઓ દર્શાવે છે કે અંદાજે ૧,૦૪,૦૦૦ લોકો કેનેડામાં ગુજરાતી બોલે છે. તેમાંના મોટા ભાગના લોકો ગ્રેટર ટૉરન્ટો વિસ્તારમાં રહે છે, જે ટોરોન્ટોને ઉત્તર અમેરિકામાં આવેલું સૌથી વધુ ગુજરાતી વસ્તીવાળુ શહેર બનાવે છે.<ref>{{cite book |url=http://books.google.com/books?id=GHlkAAAAMAAJ&d |title=Language in Kenya |author=Wilfred Whiteley}}</ref>
 
યુ.કે. માં. લંડન અને Leicester માં બહુળા પ્રમાણમાં ગુજરાતીયો વસે છે.
Leicester માના હિંદુ મંદિર ની website ->http://www.shreehindutemple.net/
== અનુવંશ ==
In terms of ancestry, the majority of Gujaratis share similar genes with the rest of the northern Indian populations, but show a significant relationship with central Eurasian groups.
Line ૭૪ ⟶ ૭૭:
ગુજરાતીઓ ખાસ કરીને રસોઇમાં સીંગતેલ નો ઉપયોગ કરે છે. જોકે, જે ગુજરાતીઓ વિદેશમાં વસવાટ કરે છે તેઓ ભોજન બનાવવામાં ત્યાં ઉપલબ્ધ સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરે છે. પરંપરાગત રીતે મસાલા બનાવવા(ખાંડવા) માટે પત્થર કે લોઢાના બનેલ ખલ-દસ્તાનો ઉપયોગ થાય છે. જોકે આજકાલ, લોકો બ્લેન્ડર અથવા ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી મસાલા બનાવે છે. દરેક વ્યક્તિ મસાલા અલગ રીતે બનાવે છે, તેથી સ્વાદ પણ દરેક ઘરમાં અલગ હોય છે. ઉત્તર ગુજરાતના લોકો રસોઇમાં ખાંડેલું સૂકું લાલ મરચું વાપરે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો તેમની રસોઈમાં લીલાં મરચાં અને કોથમીર વધારે પસંદ કરે છે. ગુજરાતી જૈનો (અને ઘણા હિન્દુઓ) તેમની રસોઈમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતાં નથી. પરંપરાગત રીતે ગુજરાતી ભોજનની અંતે મુખવાસ અથવા પાન ખવાય છે. ગુજરાતનાં ઘણા ભાગોમાં, બપોરના ભોજનમાં છાસ લેવામાં આવે છે. રાત્રી ભોજન પછી દૂધ અથવા સોડા પીવાનુ ચલણ પણ હવે વધતું જાય છે. ગુજરાતી પરિવારો શરદ પુર્ણિમાંની રાત ચન્દ્રપ્રકાશમાં દુધ-પૌંવા આરોગીને ઉજવે છે.
 
ગુજરાતી ભોજનમાં ઘણી બધી વાનગીઓ આરોગવાનો લ્હાવો લેવા જેવો છે.જરાતીયો ખાવા ના શોખીન માનવા માં આવે છે , ખાસ કરીને અમદાવાદ નાં લોકો.
 
== પહેરવેશ ==