એપોલો ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
{{સ્ટબ}}
[[ચિત્ર:Apollo 11 insignia.png|thumb|250px|right|એપોલો ૧૧ પદક]]
'''એપોલો ૧૧''', ( [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:Apollo 11) [[ચંદ્ર]] પર સમાનવ ઉતરાણ કરતું સૌપ્રથમ અભિયાન હતું. તે એપોલો કાર્યક્રમનું પાંચમું સમાનવ અવકાશ ઉડાન હતું, તેમજ ચંદ્ર કે ચંદ્રનાં ભ્રમણપથમાં જનાર ત્રીજું સમાનવ યાન હતું. આ યાનનું પ્રક્ષેપણ [[જુલાઇ ૧૬|સોળમી જુલાઈ]], [[૧૯૬૯]]નાં રોજ કરવામાં આવ્યું હતું.
|