સોનગઢ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
સોનગઢ દક્ષિણ ગુજરાતના[[ગુજરાત]]ના [[તાપી જિલ્લાનાજિલ્લા]]ના સોનગઢ તાલુકાનું તાલુકા મથક છે. અંહી [[તાપી નદી]] પરનો [[ઉકાઈ]] બંધ તેમ જ સોનગઢનો કિલ્લો મહત્વનાં સ્થળો છે.
 
સોનગઢ [[સુરત]] - [[ધુલિયા]] રાષ્ટ્રિય ધોરીમાર્ગ તેમ જ [[સુરત]] - [[નંદરબાર]] - [[જલગાંવ]] જતી રેલ્વે લાઇન ( ટાપ્ટી લાઇન ) પર આવેલું મહત્વનું મથક છે.
 
== સોનગઢનો કિલ્લો ==
[[સુરત]] - [[ધુલિયા]] માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર તાલુકા મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલ પ્રાચીન [[કિલ્લો]] ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. આ કિલ્લાનો રસપ્રદ ઇતિહાસ કંઇક આવો છે.
બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી. આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઇ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાના પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો.
ત્યારબાદ બાબીઓ પાસેથી [[વડોદરા]] જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ૧૭૬૩ સુધી સોનગઢ રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે છત્રપતિ[[છત્રપાતિ શિવાજી મહારાજનીમહારાજ]]ની પણ કેટલીક વાતો જોડાયેલી છે.
આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળીમાતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. દશેરાના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે.
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]