સોનગઢ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
સોનગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
સોનગઢ | |||||||
— નગર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°10′N 73°34′E / 21.17°N 73.57°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | તાપી | ||||||
મેયર | અનિલભાઇ શાહ | ||||||
વસ્તી | ૨૬,૫૧૫[૧] (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૧.૦૪ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 112 metres (367 ft) | ||||||
કોડ
|
સ્થાન
ફેરફાર કરોસોનગઢ સુરત-ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ તેમ જ સુરત-નંદરબાર-જલગાંવ જતી રેલ્વે લાઇન (ટાપ્ટી લાઇન) પર આવેલું મહત્વનું મથક છે.
સોનગઢનો કિલ્લો
ફેરફાર કરોસુરત-ધુલિયા માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર તાલુકા મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલ પ્રાચીન કિલ્લો ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું.
સાહિત્યમાં
ફેરફાર કરોગુજરાતી સર્જક અને વિવેચક સુરેશ જોષીએ પોતાના જનાન્તિકે નામનાં નિબંધસંગ્રહમાં સોનગઢના કિલ્લાનું તથા ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Songadh City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૭.
- ↑ વાઘેલા, અરુણ; કોઠારી, નીતિન (2009). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૪ (સો-સ્વો). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૯.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |