ચર્ચા:પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૫:
:::::ખુબ ખુબ આભાર અશોકભાઈ, સત્વરે કામ હાથ પર લઈશ... તકલીફ બદલ માફ કરશો... સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૨૨:૩૫, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
::::::હું મોડો પડ્યો, પણ કામ તો થઈ ગયું એ વાતનો આનંદ છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૬, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
:::::::અશોકભાઇની ઝડપ :-) તમે તો જાણો જ છો. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૨:૧૨, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
 
==સંદર્ભ વિશે==
આ લેખની વિગતો ભાવનગર ખાતે પ્રો. કોરાટ દ્વારા તૈયાર થયેલા શોધ પત્ર પરથી લેવાઇ છે. શ્રી કનકભાઇ રાવળે તેનું સંકલન કર્યું છે. પણ અહિં તેનો સંદર્ભ શી રીતે મુકવો? તે શોધપત્ર ઓનલાઇન નથી (લગભગ). જે વાતો લખી છે તે સાચી છે પણ સંદર્ભ મુકવામાં કઠણાઇ વર્તાય છે. થોડી વિગતો પટ્ટણી સાહેબના ઘરે થી પણ મેળવી છે. તેનો સંદર્ભ પણ મેળવવો મુશ્કેલ. વળી ભાષા વિકિને યોગ્ય બનાવવા મેં મારી બુદ્ધિ વાપરી જોઇ છે પણ કચાશ રહી હોય તો જણાવશો. છબી હું હવે પછી થોડા વખતમાં કોમન્સ પર મુકી દઈશ. મારી બેદરકારીના લીધે આપ સૌ મિત્રોનો વખત ખોટી થયો તે બદલ માફ કરશો. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૨:૧૨, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
Return to "પ્રભાશંકર પટ્ટણી" page.