મૂળશંકર ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬૭:
 
==મુખ્ય રચનાઓ==
* અનુવાદ – [[જૂલે વર્ન]]ની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો - સાગરસમ્રાટ, ગગનરાજ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ. ; [[વિક્ટર હ્યુગો]]ની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ ;
* ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન ;
* સંપાદન – ધરતીની આરતી ([[સ્વામી આનંદ]]ના લેખો) ;
* નાટક – અંધારાના સીમાડા – [[ટોલ્સ્ટોય]]ના નાટકનું રૂપાંતર;
* શિક્ષણ- શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર.
* બાળસાહિત્ય- ઘરમાં બાલમંદિર, બાળકો તોફાન કેમ કરે છે ?, ગાંધીજી-એક કેળવણીકાર, બાળકોને વાર્તા કેમ કહીશું ?