કેરેબિયન સાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ઉત્તર. દક્ષિણ અને મધ્ય અમેરિકા દ્વારા ઘેરાયેલ એટલાન્ટિક મહાસાગરનો એક સમુદ્ર
Content deleted Content added
'''કેરેબિયન સાગર''' (અંગ્રેજી:...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૧૦:૪૩, ૧૦ નવેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

કેરેબિયન સાગર (અંગ્રેજી: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મેક્સિકો અને મધ્યઅમેરિકા આવેલ છે.તેના ઉત્તર ભાગમાં મોટા એટિલીસના ટાપુઓ અને પૂર્વ ભાગમાં નાના એટિલીસના ટાપુઓ આવેલા છે.