"લોપકચિહ્ન" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફકરો સુધાર્યો
({{વિરામચિહ્નો|’}} શબ્દમાં ‘હ’કારનો લોપ થયેલ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
 
નાનું (ફકરો સુધાર્યો)
 
{{વિરામચિહ્નો|’}}
શબ્દમાં ‘હ’કારનો લોપ થયેલો હોય ત્યારે તે બતાવવા માટે લોપકચિહ્ન વપરાય છે.<ref>"સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૬૦, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯ </ref> જેમકે,
* :રે’વું (રહેવું), મા’રાજ (મહારાજ), મા’દેવ (મહાદેવ), વગેરે. આ ચિહ્ન ગ્રામ્યભાષામાં કે કવિતામાં જ વપરાય છે.
 
==સંદર્ભો==