સિતાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 59.94.41.254 (talk)એ કરેલો ફેરફાર 371482 પાછો વાળ્યો
નાનું ભાષાંતર કર્યું.
લીટી ૨૮:
}}
 
'''સિતાર''' એ એક તંતુ વાદ્ય છે જેને મુખ્ય રીતે [[ભારતીય શાસ્ત્રીય સંગીત]]માં વાપરમાંવાપરવામાં આવે છે. આનો કંપન ધ્વનીધ્વનિ સમાનાંતર તાર, પોલી લાંબી ગરદન અને પોલા ભોપળા જેવા પેટની મદદથી ઉત્પન્ન કરવામાં આવે છે.
 
સિતાર મોટે ભાગે ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રચલિત છે. આ વાદ્ય પશ્ચિમ વિશ્વમાં શ્રી[[રવિ શંકર]] દ્વારા ૧૯૫૦ અને ૬૦ના દશકમાં પ્રચલિત બન્યું. આ કાળ દરમ્યાન કીન્ક્સ નામના રોક બેન્ડના "સી માય ફ્રેન્ડ્સ" નામના આલ્બમમાં આનો ઉપયોગ થયો હતો. આ વાદ્યને તે સમયે ભૂલથી ગિટાર સમજાતુ હતું. <ref>{{cite web|author=Julien Temple |url=http://www.bbc.co.uk/iplayer/episode/b012ht1t/Dave_Davies_Kinkdom_Come/ |title=BBC Four - Dave Davies: Kinkdom Come |publisher=Bbc.co.uk |date=2011-07-18 |accessdate=2012-06-15}}</ref> તે સમયે બીટલ્સ નામના બેન્ડે તેનો ઉપયોગ નોર્વેજીયન વુડ્સ (ધ બર્ડ હેસ ફ્લોન) અને "વિધીન યુ વિથાઉટ યુ" નામની પોતાની સંગીત રચનામાં કર્યો, આથી સિતાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ પ્રચલિત બન્યું. જ્યોર્જ હેરીસન નામના વાદકે શ્રી રવિ શંકર અને શ્રી શંભુ દાસ પાસે સિતાર વગાડવાનો અભ્યાસ કર્યો.<ref>Everett, The Beatles as Musicians: Revolver Through the Anthology, p 71.</ref> તે પ્છીપછી તુરંત બાદ રોલીંગરોલિંગ સ્ટોન્સના બ્રાયન જોન્સે તેમની રચના "પેઈન્ટ ઈટ બ્લેક"માં તનેતેને વાપર્યું અને આમ પ્રચલિત પોપ સંગીતમાં પણ સિતાર જાણીતું બન્યું.
 
==નામ વ્યૂત્પતિ અને ઇતિહાસ==
ડૉ. લાલમણી મિશ્રા તેમની રચના "ભારતીય સંગીત વાદ્ય માં ત્રિતંત્રી વીણાનું મૂળ "નિબધ " અને "અનિબધ" તંબૂરા સુધી લઈ જાય છે. (આ નામ ઋષિ તૂમ્બ્રૂ ના નામ પરથી પડ્યું છે). આ વાદ્ય પાછળથી તંબૂર કે જન્ત્રા તરીકે ઓળખાવા લાગ્યું. આ વાદ્ય સમાન વાદ્ય તાનપૂરાનું વર્ણન તાનસેન દ્વારા પણ કરવામાં આવ્યું છે. ભરત પરના મોગલ શાસનકાળ દરમ્યાન પર્શિય લ્યૂટ દરબારમાં વગાડાતી હતી. શક્યછેશક્ય છે તેમાંથી સિતારની બનાવટને આધાર મળ્યો હોય. જો કે મોગલ કાળના અંત સુધી સિતારના વપરાશનો કોઈ દસ્તાવેજી પુરાવો મળ્યો નથી.
 
==બંધારણ==
[[File:sitar parts.jpg|thumb|left|સિતારના ભાગો]]
 
સિતારના આંતરો હલાવી શકાય તેવા હોય છે જેથી સૂક્ષ્મ સૂર શોધનમાં સરળતા રહે છે. વળી તે ગોળાકારે ઉપસેલા હોય છે. આને કારણે તર્બ કે તારીફ કે તરફદાર નામના કંપન તાર તેની નીચેથી પસાર થાય છે. કોઈ એક સિતારમાં તારોની કુલ સંખ્યા ૨૧, ૨૨ કે ૨૩ હોઈ શકે છે. તેમાં થી ૬ કે ૭ વગાડવાના મુખ્ય તાર હોય છે તેઓ આંતરોની ઉપર દોડે છે. વિલાયયત ખાન (એટવા ઘરાના)અને તેમના અનુચરો દ્વારા ગાંધાર પંચમ સિતાર વપરાય છે તેમાં છ મુખ્ય વાદન તાર હોય છે. મૈહર ઘરાના, વિષ્ણુપુર ઘરાના તથા અમુક અન્ય ઘરાના દ્વારા વાપરવામાં આવતી ખરરજ-પંચમ સિતારમાં સાત વાદન તાર હોય છે. આ સિતાર પંડિર રવિ શંકર દ્વાર વગાડવામાં આવતી. આમાંની ત્રણ (ગાંધાર - પંચમમાં ચાર) તારને "ચિકારી" કહે છે. તેનો ઉપયોગ ગૂંજન ધ્વની આપવાનો છે. બાકીના તાર સૂવાવલી માટે વપરાય છે. તેમાં પણ મોટે ભાગે પ્રથમ તાર (બાજ તાર)જ વપરાય છે. સિતારમાં તેના કંપન તાર પહોળા ઢળતા પુલ પર કંપન દ્વારા વિશિષ્ટ ગુંજન નાદ ઉત્પન્ન કરે છે. તારમાં કંપન સમયે તેની લંબાઈ સહેજ વધે છે અને તેના છેડા પુલને સ્પર્ષે છે. આમ થતાં એક ની ઉપર છવાતો એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ ધ્વનીધ્વનિ ઉત્પન્ન કરવા માટેના પુલોને ખસેડવાની ક્રિયાને "જીવારી" કહે છે. "જીવારી " કરાવવા ઘણાં સંગીત કારોસંગીતકારો સિતાર કારીગરો ની સહાય લે છે.
 
આ સંગીત વાદ્યની ડોક અને મુખ ચક્તિ બનાવવા મુખ્યત્વે સાગ કે ટુન (મેહોગિની નું એક રૂપ) નું લાકડું વપરાય છે. આનું તુમડું ભોપળાનું હોય છે. આ વાદ્યના પુલ હરણના શિંગડા અને ક્યારેક ઊંટના હાડકામાંથી બનેલા હોય છે; આજ કાલ તો કૃત્રિમ પદાર્થમાંથી પણ તે બનેલા હોય છે. ક્યારેક સિતારમાં તેના પોલા ગળાને બીજે છેડે ઉપ-તુંબડું પણ હોય છે.
લીટી ૫૪:
[[File:Sitar taraf pegs layout.jpg|thumb|right|230px|Preferences of taraf string & peg positioning and their total number]]
 
ગ્રાહકની જરૂરિયાતને અનુલક્ષીની સિતારના ઘણાં વિવિધ પ્રકારો બનાવવામઆં આવ્યાં છે. સૌથી મોટો ફેરફાર કમ્પન તાર એટલે કે તરફને આધાર આપતાં ખૂંટાના સ્થાનને કારણે હોય છે. સિતારના વિવિધ રૂપોમાં વિદ્યાર્થી સિતાર, નવશિખીયા સિતાર, ઉપ-વિશારદ, વિશારદ પ્રકાર ઈત્યાદિ હોય છે. તેના ભાવ માત્ર તેના દેખાવ કે વપરાયેલા પદાર્થથી જ નહિઓનહી પણ ઉત્પાદકના નામ પર પણ આધાર રાખે છે. અમુક ઉત્પ્દાદકોઉત્પાદકો ને નામના જ મોંઘા ભાવ મળે છે. તેમાં સૌથી પ્રખ્યાત છે દીલ્હીનાદિલ્હીના રીખી રામ ને જૂના કલકત્તાના હીરેન રોય.
 
તકનીકીતકનિકી રીતે સિનારસિતાર ન કહી શકાય પણ ઈલેક્ટ્રીક સિતાર પણ આવે છે જેમાં અન્ય ગિટારને મુકાબલે એક ખાસ પુલ હોય છે જેને બઝ બ્રિજ કહે છે. અને તેમાં સિતારની નકલ કરતી કંપન તાર પણ હોય છે. આમાં ૬ તાર હોય છે અને ગતિમાન પુલ નથી હોતાં. આને ગિટારની જેમ જ વગાડી શકાય છે પનપણ તેને ખાસ શૈલિથી વગાડાય છે.
 
==સૂર==
લીટી ૭૧:
વાદનના મુખ્ય તારને પ્રાયઃ ચોથા તાર તરીકે મૂર્ચ્છના પર ગોઠવવમાં આવે છે અને બીજો તાર મૂર્ચ્છનામાં ગોઠવવમાં આવે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મૂર્ચ્છનાને ષડજ કે 'સા'તરીકે અથવા ખરજ (સાનું ભિન્ન સ્વરૂપ)ઓળખાય છે
 
કંપન તારના સૂરોને વાદનના રાગ અનુસાર ગોઠવવમાંગોઠવવામાં આવે છે
 
સામાન્ય સૂરાવલી આ મુજબ હોય છે
લીટી ૮૮:
*III ગ= F#
 
(છેલ્લ ત્રણ તીવ્ર અષ્ટક ના સૂર હોય છે). દરેક રાગમાટેરાગ માટે વાદ્યને રી-ટ્યૂન કરવો પડે છે. સિતારના વદન તારોને ગટ્ટાઓ ને હટાવીને અને તેના કંપન તારોને બાઉએ આવેલા મણકાઓ દ્વરાદ્વારા ટ્યુન કરી શકાય છે.
[[File:Sitar jawari.jpg|thumb| A black [[ebony]] wood ''Jawari'']]