Content deleted Content added
લીટી ૧૧૧:
:::Free Free Free બહુ સરસ રીતે લખેલ છે વિહંગભાઈ. આનંદ થયો તમારૂં લખાણ વાંચીને. ધવલભાઈ સાથે વાત થઈ ત્યારે મને ખબર પડી કે એ 9 માર્ચે અમદાવાદમાં મને મળી શકશે. અમે તો એટલાં અજ્ઞાનમાં કામ કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી અમને માર્ગદર્શન મળે એ અમારે માટે યોગ્ય છે. તો હું ઇચ્છિશ કે જો આપણે એકવાર મળી શકીએ તો વર્તમાનમાં અમે જે સમસ્યાઓ વઠી રહ્યા છીએ એ ન વેઠવી પડે અને તમારી સામે અને ધવલભાઈની સામે થોડા અઘરા પ્રશ્નો પણ કરવાને યોગ્ય બની શકીએ. ધવલભાઈ સાથે મારી ઘણી વાતો થઈ છે. એમની સાથે વાત કર્યા પછી મારા અનુભવે કહુ છુ કે આ નિર્ણયથી તેમને પણ આનંદ થશે. તેમ છતાં તેમની સાથે ચર્ચા કરીને હું વિસ્તૃતમાં આપને જણાવી શકીશ. પરન્તુ તેના પૂર્વે મારે એ જાણવૂં છે કે તમે ક્યાં રહો છો ? નમસ્તે .. [[સભ્ય:NehalDaveND|NehalDaveND]] ([[સભ્યની ચર્ચા:NehalDaveND|talk]]) ૧૫:૨૯, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
::::નેહલભાઈ, આપણા વિહંગભાઈ છુપા રૂસ્તમ છે. એમની વાતોમાં ન આવશો, તેઓ મારા કરતા પણ વધુ પ્રવિણ અને કુશળ છે. તમે બંને એકબીજાનો સંપર્ક કરીને આગળ વધો. અને આ જ તો ખરું વિકિફિકેશન છે, કોઈ પણ કામ કરવાનું. જ્યારે હું આવું ત્યારે મને શીખવવા માટે ગુરુ (વિહંગભાઈ) અને ચેલા (નેહલભાઈ) બન્ને તૈયાર હશે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૪૨, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
::::::નેેહલભાઇ, અમદાવાદમાં બોપલમાં રહુ છું. અહીંયા મારૂ ઇમેલ-એડ્રેસ કે મોબાઇલ નંબર લખવાને બદલે મારી વિનંતિ છે કે જો શક્ય હોય તો જ્યારે તમે ધવલભાઇ સાથે વાત કરો ત્યારે એમને પુછશો તો કદાચ એ મારૂ orni થી શરૂ થતું ઇ-મેલ એડ્રેસ અને મારો મોબાઇલ નંબર આપને આપી શકશે. એ ધવલભાઇની નમ્રતા છે કે એ અન્ય બધાને પોતાનાથી વધારે જાણકાર કહે છે. '''પણ હકીકતમાં વિકિ વિષેનાં જ્ઞાનનું સાચુ સરનામું તો એ પોતે જ છે'''. --<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૦૮:૪૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)