મુહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.196.100.216 (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉ...
નાનું વાક્યો અને જોડણીઓ સુધાર્યા.
લીટી ૧:
{{ઇસ્લામ}}
'''મુહમ્મદ''' (અરબી: ﷴ ) એ [[ઇસ્લામ]]ના આખ઼રીઆખરી પેગ઼મ્બર છે. હજ઼રતહજરત મુહમ્મદ સાહેબ નોસાહેબનો જન્‍મ ૧૨ રબીઉલ અવ્વલ ને સોમવારે, ૨૨ એપ્રિલ્એપ્રિલ ઇ.સ. ૫૭૧માં [[અરબસ્‍તાન]]નાં [[મક્કા]] શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત '''અબ્દુલ્લાહ'''નુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ્ મુત્તલિબ ની છત્ર છાયા હેઠળ રહ્યા, છ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા. ૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત ([[પયગંબર]]) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ '[[પયગંબર મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહી વસલ્લમ્-એમના ઉપર અલ્લાહનીહ્હ્હિએ ક્રુપાકૃપા થાય)]]' તરીકે ઓળખાયા.મક્કામા મક્કામાં તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા. પરન્તુ એ સાથેજસાથે જ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ સા ગ્ઘ્હ્જ્જ્ગ્ફ્જ્હેબેસાહેબે મુસલમાનોને હિજરત કરવા જણવ્યુજણાવ્યું. જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણૅએમણે પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી. અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમાઅરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે "ખૂબજ પ્રશન્સા પામેલ".કુરઆનમા કુરઆનમાં આ શબ્દ ૪ વાર આવ્યો છે. મુહમ્મદ સાહેબનુ એક નામ "અહમદ" પણ છે, જેનો ઉલ્લેખ કુરઆનમાકુરઆનમાં ૧ વાર આવ્યો છે. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યુઆપ્યું. મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યુજણાવ્યું. આ ઉપરાન્ત રોઝા રાખવા, દાન આપવુ અને માલદાર હોય તો હજ પઢવાનુપઢવાનું જણાવ્યુ. આજે એમના માનનારા લગભગ બે અબજ ૫૦ કરોડ મુસલમાનો આ વિશ્વમાં છે.. ૬૩ વરસની વય પછી આ જગતમાથી વિદાય લીધી.
 
બે અબજ ૫૦ કરોડ મુસલમાનો આ વિશ્વમા છે.૬૩ વરસ ની વય પછી આ જગતમાથી વિદાય લીધી.
 
 
{{stub}}