રાવલ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતની નદી
Content deleted Content added
'''રાવલ નદી''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૧૧:૪૦, ૩ એપ્રિલ ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

રાવલ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે. પૂર્વ ગીરના જંગલમાં આવેલા દુધાળા ગામના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. ગુજરાતનું ગૌરવ એવા ઝવેરચંદ મેઘાણીએ રાવલ નદીને "અબોલા રાણી" કહી છે.

આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે.