વિકિપીડિયા:ચોતરો (અન્ય): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૩૬૫:
 
::*આપ ચૂંટણી કાર્ડ ધરાવતા હોય, તેથી આપને મતાધિકારની ખાત્રી મળતી નથી. મત આપવા માટે મતદાર યાદીમાં આપનું નામ નોંધાયેલ હોવું એ ફરજિયાત છે. મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે [http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx વેબસાઈટ] પરથી અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને અથવા મોબાઈલ નંબર ૯૨૨૭૫૦૦૯૫૮ પર epic < space > <આપના ચૂંટણી કાર્ડનો નંબર> એ પ્રમાણે SMS કરી જાણી લો.
::*ચૂંટણી લક્ષી કેટલાક મહત્વના FAQ: http://ceo.gujarat.gov.in/FAQ.aspx - [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]])
::*યુટ્યૂબ પરના મતદાન કરવા અપિલ કરતાં ગુગલ તથા ECI દ્વારા નિર્મત વિડીયો એડ. પણ અહીં દર્શાવી શકાય. - [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]])