મહી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KokilaMistry (ચર્ચા | યોગદાન) અંગ્રેજી વિકિમાંથી ભાષાંતર શરુ કર્યુ.. |
KartikMistry (ચર્ચા | યોગદાન) ભાષાંતર કર્યું. |
||
લીટી ૧:
[[File:India_rivers_and_lakes_map.svg|thumb|right|મહી નદીનું સ્થાન અન્ય નદીઓ સાથે]]
'''મહી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી એક [[નદી]] છે. તે [[મધ્ય પ્રદેશ]]માંથી નીકળીને [[રાજસ્થાન]]ના વાગડ વિસ્તારમાં થઇને [[ગુજરાત]]માં દાખલ થાય છે અને [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે. તે [[નર્મદા]] અને [[તાપી]] નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે. જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.
મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે, જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.
મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે. તે તેના વિશાળ પટના કારણે '''મહી સાગર''' તરીકે પણ જાણીતી છે. ગુજરાતમાં મહી સાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.
==બંધ==
===બાંસવારા બંધ===
મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે. ગુજરાતને મોટાભાગે આ બંધમાંથી પાણી મળે છે. આ બંધને ૧૬ દરવાજા આવેલા છે. બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.
===કડાણા બંધ===
==સંદર્ભ==
{{Reflist}}
*{{1911}}
==બાહ્ય કડીઓ==
{{commonscat}}
* [http://www.rajirrigation.gov.in/3bmahi.htm Mahi Basin
* [http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1576&lang=English
|