વસતી વધારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
યોગ્ય લેખની શરુઆત. કામ બાકી.
નાનું (117.198.179.132 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા...)
નાનું (યોગ્ય લેખની શરુઆત. કામ બાકી.)
[[ચિત્ર:Population_curve.svg|thumb|250px|ઇ.સ. પૂર્વે ૧૦,૦૦૦ થી - ૨૦૦૦ સુધીનો અંદાજીત માનવ વસ્તી વધારો.|link=File:Population_curve.svg]]
૨૧મી સદીમાં દુનિયાની વસ્તી ૬ [[અબજ]]થી ઉપર પહોંચી છે ત્યારે [[ભારત]] દેશની વસ્તી ૧ અબજ ઉપર પહોંચી છે. સન્ [[૧૯૪૭]]માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેની વસ્તી ૩૦ કરોડ જેટલી હતી, જે છેલ્લા ૬૦ વર્ષમાં ત્રણ ગણી વધી છે.અમુક અંદાજ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે.

વૈશ્વિક માનવ વસ્તી વધારો આશરે વર્ષે ૭.૫ કરોડ અથવા ૧.૧% છે. વૈશ્વિક વસ્તી ૧૮૦૦માં ૧ અબજથી વધીને ૨૦૧૨માં ૭ અબજ થઇ છે. આ સદીના અંતમાં વસ્તી વધીને ૧૦ અબજ થઇ જશે તેવો અંદાજ છે.
==કારણો==

{| data-cx-weight="291" data-source="18" class="wikitable" id="cx18" style="float: right; clear:right; margin-left: 10px" contenteditable="true"
* સ્વતંત્રતા પહેલા ભારતની વસ્તી અને તેની ગીચતા [[યુરોપ]] કરતા ઓછી હતી. યુરોપિયન લોકો દુનિયાના વિવિધ દેશોમાં જઇ વસ્યા જેમ કે, [[આફ્રિકા]], [[ઓસ્ટ્રેલિયા]], [[દક્ષિણ અમેરિકા]], [[ઉત્તર અમેરિકા]] અને [[કેનેડા]]. આ બધા દેશોમાં વિપુલ પ્રમાણમાં માનવીય જરૂરિયાતો કુદરતી રીતે મળી આવે છે. તેમણે આ દેશો પર અધિકાર લઇને ભારત જેવા દેશોના લોકો માટે પોતાની સીમાઓ બંધ કરી દીધી. આથી જ્યારે ભારત સ્વતંત્ર થયુ ત્યારે આ બધા દેશો પર યુરોપિયન અધિકાર છવાયેલો હતો. અને ભારતમાંથી બીજા દેશોમાં સ્થાળાંતર કરવું શક્ય ન હતું.
! colspan="3" id="21" style="background-color: #cfb;" align="center" | વસ્તી<ref name="hesa2011">7. miljardis ihminen, Helsingin Sanomat editor Mr Timo Paukku 5.9.2011 D1</ref>
|- id="23"
! id="24" style="background-color: #cfb;" | પસાર થયેલ વર્ષ

! id="26" style="background-color: #cfb;" | વર્ષ
! id="28" style="background-color: #cfb;" | અબજ
|---- id="30"
| id="31" align="left" | - || id="33" | ૧૮૦૦ || id="35" align="right" | ૧
|---- id="37"
| id="38" align="left" | ૧૨૭ || id="40" | ૧૯૨૭ || id="42" align="right" |૨
|---- id="44"
| id="45" align="left" | ૩૩ || id="47" | ૧૯૬૦ || id="49" align="right" | ૩
|---- id="51"
| id="52" align="left" | ૧૪ || id="54" | ૧૯૭૪ || id="56" align="right" | ૪
|---- id="58"
| id="59" align="left" | ૧૩ || id="61" | ૧૯૮૭ || id="63" align="right" |૫
|---- id="65"
| id="66" align="left" | ૧૨ || id="68" | ૧૯૯૯ || id="70" align="right" |૬
|---- id="72"
| id="73" align="left" | ૧૨ || id="75" | ૨૦૧૧ || id="77" align="right" | ૭
|---- id="79"
| id="80" align="left" | ૧૪ || id="82" | ૨૦૨૫* || id="84" align="right" |૮
|---- id="86"
| id="87" align="left" | ૧૮ || id="89" | ૨૦૪૩* || id="91" align="right" | ૯
|---- id="93"
| id="94" align="left" | ૪૦ || id="96" | ૨૦૮૩* || id="98" align="right" | ૧૦
|----- id="100"
| colspan="3" id="101" align="left" | * UNFPA
યુનાઇડેટ નેશન્સ પોપ્યુલેશન ફંડનો અંદાજ

(૩૧.૧૦.૨૦૧૧)

==વસ્તી વધારાનો દર==
* ભારતની અંદાજીત વય મર્યાદા પહેલા ૩૧ વર્ષની હતી જે સ્વતંત્રતા પછી ૫૦ વર્ષમાં વધીને ૬૨ વર્ષની થઇ. તેનું મુખ્ય કારણ ભારતે કરેલા તેના રાષ્ટ્રીય સ્વાસ્થય સુધારા છે. લોકોનુ સ્વાસ્થય, તેમના રોગ નિવારણ, સામાન્ય જીવન ધોરણમાં સુધારો વગેરે આ વધારા માટે કારણભૂત છે.
વસ્તી વધારાનો દર એ શરુઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.

:<math>pop\ growth\ rate = \frac{ P(t_2) - P(t_1)} {P(t_1)}</math>
* ભારત એક [[લોકશાહી]] રાષ્ટ્ર છે. તેની વસ્તીવધારાને કાબૂમાં રાખવાના ઉપાયો લોકોના સહકાર પર પણ નિર્ભર કરે છે. લોકો સ્વયં રીતે પોતાના કુટુંબની સંખ્યા કાબૂમાં રાખે તે અપેક્ષિત છે. આથી તે લોકો ને બળજબરી પૂર્વક બાળકો પેદા કરતા રોકી શકે નહી.

==સંદર્ભ==
* ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. તેની વસ્તીવધારાને કાબૂમાં રાખવાના ઉપાયો લોકોના સહકાર પર પણ નિર્ભર કરે છે. લોકો સ્વયં રીતે પોતાના કુટુંબની સંખ્યા કાબૂમાં રાખે તે અપેક્ષિત છે. આથી તે લોકો ને બળજબરી પૂર્વક બાળકો પેદા કરતા રોકી શકે નહી.
<references/>

{{સબસ્ટબ}}
* ભારતમાં [[નિરક્ષરતા]]ના લીધે ઘણા લોકો રાષ્ટ્રીય સમસ્યાને સમસ્યા તરીકે જોઇ શક્તા નથી. ગરીબ અને નિરક્ષર કુટુંબો ભવિષ્યમાં પોતાનું બાળક પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધારશે તેવુ માની વધુ બાળકો પેદા કરે છે.

* ઘણા કુટંબો પારંપરિક રીતે છોકરી કરતાં છોકરા હોવાનું પસંદ કરે છે. આથી તેઓ જ્યાં સુધી છોકરો ન હોય ત્યાં સુધી બાળકો પેદા કરે છે.

* નિરક્ષરતાને લીધે [[કુટુંબનિયોજન]]ના કાર્યક્રમો પુરા સફળ થતા નથી.

{{સ્ટબ}}

[[Category: ભારત]]