અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૨:
અર્જુન એક આદર્શ વિધ્યાર્થી, એકાગ્રતા પરિસીમા તરીકે એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. કૃષ્ણના તેની તરફના સંલગ્નતા સાથે હોવા માત્રથી કેટલા વરદાન તે મેળવી શક્યો હતો. અમુક કૃત્યો જેથી તેના નામને દાગ લાગ્યું તે છે, ભીમ દ્વારા કર્ણના પુત્રના વધ માટે પાછળથી થયેલ સહાયતા, શીખંડીની સહાયતા દ્વારા થયેલ ભીષ્મ પિતાની હત્યા અને તેના ભાઈ યુધિષ્ઠીર દ્વારા બોલાયેલ અસત્ય જેથી ગુરુ દ્રોણની હત્યા થઇ.
== અન્ય નામો ==
* પાર્થ (કુંતીનું અન્ય નામ -”પૃથા”નો પુત્ર).
* જીષ્ણુ (અજેય)
* કિરીત ( ઇંદ્ર દ્વારા ભેટમાં મળેલ - ચમકતું મુગટ)
• શ્વેત* વાહનશ્વેતવાહન ( એક ચમકતો દૈવી ઘોડો)
* ભીભસ્તુ (ગોરો લડવૈયો)
* વિજય (જીતેલો)
* ફાલ્ગુણ (ઉત્તર ફાલ્ગુણ નક્ષત્રમાં જન્મેલ)
* સાવ્યસાચીસવ્યસાચી (બનં હાથે બાણ છોડી શકનાર)
* ધનંજય (મહા સંપત્તિનો ધની)
* ગાંડીવ (ગાંડીવના નામના ધનુષ્યનો ધારક)
* કૃષ્ણ (શામ ચામડી વાળો, પાંડુ દ્વારા અપાયેલ નામ જેને કૃષ્ણ પ્રિય હતો.)
* કપીદ્વજ (વાનરના ધ્વજ વાળો)
* ગુડકેશ (નિંદ્રાને જીતનાર, ભયંકર કાળી રાત્રે ધનુર્વિધ્યાના અભ્યાસ કરતાં આ નામ મળેલ)
 
== સંદર્ભ ==