બર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ. વધારાની કડીઓ દૂર કરી. જોડણી સુધારી.
લીટી ૫૩:
|calling_code = ૯૫ - [[મ્યાન્માર કૉલ ઉપકૂટ|ઉપકૂટ]]
|nationality = મ્યાન્મારી
|footnotes = અમુક સરકારો રંગૂનને દેશની રાજધાની નારાજધાનીના રૂપ માં માન્યતા દે છે. <br /> આ દેશ ના અનુમાનમાં એડ્સ થીએઇડ્સથી મરવા વાળા લોકોની સંખ્યા ને પણ ધ્યાનમાં રખાઈ છે, જેથી જીવન ટકાવારીમાંમેંટકાવારીમાં ઘટાડો, બાલ મૃત્યુ દર માંદરમાં વૃદ્ધિ, જનસંખ્યા વૃદ્ધિદર માંવૃદ્ધિદરમાં ઘટાડો અને વસતિની આયુ અને લિંગમાં પરિવર્તનપરિવર્તનના ના વિતરણ માંવિતરણમાં પરિવર્તન દેખાય છે.
}}
 
'''મ્યાન્માર''' યાઅથવા '''મ્યાંમાર''' એશિયાનો[[એશિયા]]નો એક દેશ છે. આનું ભારતીય નામ બ્રહ્મદેશ છે. આનું પ્રાચીન અંગ્રેજ઼ીઅંગ્રેજી નામ બર્મા હતું જે અહીંની સર્વાધિક માત્રા માં વસતિ જાતિ બર્મી નાબર્મીના નામ પર રખાયું હતું. આની ઉત્તરમાં [[ચીન]], પશ્ચિમમાં [[ભારત]], [[બાંગ્લાદેશ]] તથા હિન્દ મહાસાગર તથા દક્ષિણ તથા પૂર્વ નીપૂર્વની દિશામાં ઇંડોનેશિયા દેશ સ્થિત છે. આ ભારત તથા ચીનની વચ્ચે એક રોધક રાજ્યનું પણ કામ કરે છે. આની રાજધાની નાએપ્યીડૉ અને સૌથી મોટું શહરશહેર દેશની જુની રાજધાની યાંગૂન છે, જેનું પૂર્વનું નામ રંગૂન હતું.
 
== નામકરણ ==
બર્મી ભાષા માંભાષામાં, બર્માને મ્યનમાહ ( ) કે પછી બામા ( ) નામથી ઓળખાય છે. બ્રિટિશ રાજ પછી આ દેશ ને અંગ્રેજી માં બર્મા કહેવામાં આવ્યો. સન્સન ૧૯૮૯ માં૧૯૮૯માં દેશની સૈનિક સરકારએસરકારે પ્રાચીન અંગ્રેજી નામોને બદલીને પારંપરિક બર્મી નામ કરી દીધાં. આ રીતે બર્માને મ્યાન્માર અને પૂર્વ રાજધાની અને સૌથી મોટા શહેરને યાંગૂન નામ દેવાયું.
{{main|બર્મા કે નામ}}
 
બર્મી ભાષા માં, બર્માને મ્યનમાહ ( ) કે પછી બામા ( ) નામથી ઓળખાય છે. બ્રિટિશ રાજ પછી આ દેશ ને અંગ્રેજી માં બર્મા કહેવામાં આવ્યો. સન્ ૧૯૮૯ માં દેશની સૈનિક સરકારએ પ્રાચીન અંગ્રેજી નામોને બદલીને પારંપરિક બર્મી નામ કરી દીધાં. આ રીતે બર્માને મ્યાન્માર અને પૂર્વ રાજધાની અને સૌથી મોટા શહેરને યાંગૂન નામ દેવાયું.
== ભૂગોળ ==
બર્મા દક્ષિણ પુર્વ એશિયા નોએશિયાનો સૌથી મોટો દેશ છે, જેનું કુલ ક્ષેત્રફ઼લક્ષેત્રફળ ૬,૭૮,૫૦૦ ચોરસ કિલોમીટર છે. બર્મા વિશ્વનો ચાલીસમો સૌથી મોટો દેશ છે. બર્માની ઉત્તર પશ્ચિમી સીમાઓ ભારતના [[મિઝોરમ]], નાગાલૅંડ[[નાગાલેંડ]], [[મણિપુર]], [[અરુણાચલ પ્રદેશ]] અને બાંગ્લાદેશ નાબાંગ્લાદેશના ચિત્તાગોંગ પ્રાંત નેપ્રાંતને મળે છે. ઉત્તરમાં દેશની સૌથી લાંબી સીમા તિબેટ અને ચીનના ઉનાન પ્રાંતની સાથે છે. બર્મા નીબર્માની અગ્નિમાં બર્મા [[લાઓસ]] અને [[થાઈલેંડ]] દેશ છે. બર્માની કિનારપટ્ટી (૧,૯૩૦ કિલોમિટર) દેશની કુલ સીમા ના એક તૃતિયાંશ છે. બંગાળ ની ખાડ઼ીખાડી અને આંદામાન સમુદ્ર દેશની દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણમાં ક્રમશઃ પડે છે. ઉત્તર માં હેંગડુઆન શાન પર્વત ચીનની સાથે સીમા બનાવે છે.
{{main|બર્મા કા ભૂગોલ}}
બર્મા દક્ષિણ પુર્વ એશિયા નો સૌથી મોટો દેશ છે, જેનું કુલ ક્ષેત્રફ઼લ ૬,૭૮,૫૦૦ ચોરસ કિલોમીટર છે. બર્મા વિશ્વનો ચાલીસમો સૌથી મોટો દેશ છે. બર્માની ઉત્તર પશ્ચિમી સીમાઓ ભારતના મિઝોરમ, નાગાલૅંડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને બાંગ્લાદેશ ના ચિત્તાગોંગ પ્રાંત ને મળે છે. ઉત્તરમાં દેશની સૌથી લાંબી સીમા તિબેટ અને ચીનના ઉનાન પ્રાંતની સાથે છે. બર્મા ની અગ્નિમાં બર્મા લાઓસ અને થાઈલેંડ દેશ છે. બર્માની કિનારપટ્ટી (૧,૯૩૦ કિલોમિટર) દેશની કુલ સીમા ના એક તૃતિયાંશ છે. બંગાળ ની ખાડ઼ી અને આંદામાન સમુદ્ર દેશની દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણમાં ક્રમશઃ પડે છે. ઉત્તર માં હેંગડુઆન શાન પર્વત ચીનની સાથે સીમા બનાવે છે.
 
 
 
બર્મામાં ત્રણ પર્વત શ્રૃંખલાઓ છે જે હિમાલયથી શરૂ થઈ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફેલાયેલી છે. આના નામ છે રખિને યોમા, બાગો યોમા અને શાન ઉચ્ચ પ્રદેશ. આ શ્રૃંખલા બર્માને ત્રણ નદી તંત્રમાં વહેંચે છે. આના નામ છે ઎યારવાડી, સાલવીન અને સીતાંગ૤ ઎યારવાડી બર્માની સૌથી લાંબી નદી છે. આની લંબાઈ ૨,૧૭૦ કિલોમીટર છે. મરતબન કી ખાડ઼ીમાં મળતા પહલાં આ નદી બર્માની સૌથી ઉપજાઊ ભુમિથી ગુજરે છે. બર્માની અધિકતર જનસંખ્યા આ જ નદી ના ખીણ પ્રદેશમાં નિવાસ કરે છે જે રખિને યોમા અને શાન ઉચ્ચ પ્રદેશની વચ્ચે સ્થિત છે.
દેશનો અધિકતમ ભાગ કર્ક રેખા અને ભૂમધ્ય રેખા ની વચ્ચે સ્થિત છે. બર્મા એશિયા મહાદ્વીપના મોનસૂન (મોસમી)ક્ષેત્ર માં સ્થિત છે, વાર્ષીક યહૉ ના તટિય ક્ષેત્રોં માં ૫૦૦૦ મિલીમીટર, ડેલ્ટા ભાગ માં લગભગ ૨૫૦૦ મિલીમીટર અને મધ્ય બર્મા ના શુષ્ક ક્ષેત્રોં માં ૧૦૦૦ મિલીમીટ વર્ષા થાય છે.
 
 
 
 
બર્મામાં ત્રણ પર્વત શ્રૃંખલાઓ છે જે હિમાલયથી શરૂ થઈ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફેલાયેલી છે. આના નામ છે રખિને યોમા, બાગો યોમા અને શાન ઉચ્ચ પ્રદેશ. આ શ્રૃંખલા બર્માને ત્રણ નદી તંત્રમાં વહેંચે છે. આના નામ છે ઎યારવાડીયારવાડી, સાલવીન અને સીતાંગ૤સીતાંગ ઎યારવાડીયારવાડી બર્માની સૌથી લાંબી નદી છે. આની લંબાઈ ૨,૧૭૦ કિલોમીટર છે. મરતબનમરતબનની કી ખાડ઼ીમાંખાડીમાં મળતા પહલાંપહેલાં આ નદી બર્માની સૌથી ઉપજાઊઉપજાઉ ભુમિથી ગુજરે છે. બર્માની અધિકતર જનસંખ્યા આ જઆજ નદી ના ખીણ પ્રદેશમાં નિવાસ કરે છે જે રખિને યોમા અને શાન ઉચ્ચ પ્રદેશની વચ્ચે સ્થિત છે. દેશનો અધિકતમ ભાગ કર્ક રેખા અને ભૂમધ્ય રેખાની વચ્ચે સ્થિત છે. બર્મા એશિયા મહાદ્વીપના મોનસૂન (મોસમી) ક્ષેત્ર માં સ્થિત છે, વાર્ષિક અહીનાં તટ ક્ષેત્રોમાં ૫૦૦૦ મિલીમીટર, ડેલ્ટા ભાગ માં લગભગ ૨૫૦૦ મિલીમીટર અને મધ્ય બર્મા ના શુષ્ક ક્ષેત્રોમાં ૧૦૦૦ મિલીમીટ વર્ષા થાય છે.
 
== રાજ્ય અને મંડળ ==
[[ચિત્ર:Burma_en.png|thumb]]
બર્મા ને સાત રાજ્ય અને સાત મંડળમાં વિભાજિત કરાઅયોકરાયો છે. જ્યાં બર્મી લોકો કીલોકોની જનસંખ્યા અધિક છે તેને મઁડળમંડળ કહે છે. રાજ્ય તેહતે મંડળ છે, જે કોઈ વિશેષ જાતીય અલ્પસંખ્યકોંનુંઅલ્પસંખ્યકોનું ઘર હોય.
 
બર્મા ને સાત રાજ્ય અને સાત મંડળમાં વિભાજિત કરાઅયો છે. જ્યાં બર્મી લોકો કી જનસંખ્યા અધિક છે તેને મઁડળ કહે છે. રાજ્ય તેહ મંડળ છે, જે કોઈ વિશેષ જાતીય અલ્પસંખ્યકોંનું ઘર હોય.
 
 
'''મંડળ'''
* [[઎યારવાડીયારવાડી મંડળ]]
* [[બાગો મંડળ]]
* [[માગવે મંડળ]]
* [[મણ્ડાલે મંડળ]]
* [[સાગાઇન્ગ મંડળ]]
* [[તનીન્થારાઈ મંડળ]]
* [[યાંગોન મંડળ]]
 
'''રાજ્ય'''
* [[ચિન રાજ્ય]]
* [[કચિન રાજ્ય]]
* [[કાયિન રાજ્ય]]
* [[કાયાહ રાજ્ય]]
* [[મોન રાજ્ય]]
* [[રખીને રાજ્ય]]
* [[શાન રાજ્ય]]
 
== એકમ પદ્ધતિ ==
બર્મા વિશ્વના તે ત્રણ દેશો માંદેશોમાં શામિલ છે, જે આંતરરાષ્ટીય એકમ પદ્ધતિ નોપદ્ધતિનો કરતાં ઉપયોગ નથી.
{{main|બર્મા મેં પ્રચલિત માપન ઇકાઇયાં }}
બર્મા વિશ્વના તે ત્રણ દેશો માં શામિલ છે, જે આંતરરાષ્ટીય એકમ પદ્ધતિ નો કરતાં ઉપયોગ નથી.
 
== આ પણ જુઓ ==
* [http://commons.wikimedia.org/wiki/Atlas_of_Burma વિકિપીડિયા કામંસકોમન્સ પર બર્માબર્માના કે માનચિત્રચિત્રોનો સંગ્રહ ]
 
== સંદર્ભ ==
* [http://kanaung.burmabloggers.net/?page_id=70&lang=hi]
* [http://www.cfob.org/burmaissue/ethnicGroups/ethnicGroups.shtml]
 
{{-}}
{{મ્યાન્માર}}
{{એશિયા}}
 
[[શ્રેણી:દેશ]]
[[શ્રેણી:મ્યાન્માર]]
[[શ્રેણી:એશિયા]]
 
{{Link FA|hr}}
{{Link FA|it}}