વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.196.38.136 (talk)એ કરેલો ફેરફાર 373849 પાછો વાળ્યો
યુનિવર્સલ લેંગ્વેજ સિલેક્ટર મુજબ ફેરફાર કર્યો.
લીટી ૨:
ડાબી બાજુ '''શોધો''' લખેલું છે તેની નીચેનાં ખાનામાં આપનો ઇચ્છિત શબ્દ ટાઇપ કરો અને તે શબ્દનાં શિર્ષક વાળો લેખ શોધવા માટે '''જાઓ''' પર અને તે શબ્દ ધરાવતા બધાજ લેખ શોધવા માટે '''શોધો''' ઉપર ક્લિક કરો. ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે માટે [http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B#.E0.AA.97.E0.AB.81.E0.AA.9C.E0.AA.B0.E0.AA.BE.E0.AA.A4.E0.AB.80.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.95.E0.AB.87.E0.AA.B5.E0.AB.80_.E0.AA.B0.E0.AB.80.E0.AA.A4.E0.AB.87_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA_.E0.AA.95.E0.AA.B0.E0.AA.B5.E0.AB.81.E0.AA.82.3F નીચે] જુઓ.
 
==હું ગુજરાતી માંગુજરાતીમાં કેવી રીતે લખું?==
ગુજરાતીમાં લખવા માટે તમારે ડાબી બાજુ રહેલ '''ચક્ર''' પર ક્લિક કરી ઇનપુટ (Input) પર જઇને ગુજરાતી પસંદ કરીને તેમાંથી ગમતી લખવાની પદ્ધતિ ‍(કી-બોર્ડ લેઆઉટ) પસંદ કરવાની રહેશે. આ દરેક લેઆઉટ કે પદ્ધતિ વિશે વિગતે મદદ 'કેવી રીતે વાપરવું' પર ક્લિક કરીને મેળવી શકાશે.
કોઇ પણ લેખમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે '''ફેરફાર કરો''' ઉપર ક્લિક કરશો ત્યારે તે એક મોટું ખાનું ખોલી આપશે, જેને મથાળે વાદળી રંગના આઇકોન્સ (Icons-બટનો) હશે. આ આઇકોન્સની નિચે એક નાનું ખાનું (check box) તમને જોવા મળશે જેની બાજુમાં અંગ્રેજીમાં લખ્યું હશે "Test - check box to write in Gujarati (test phase);" આ ખાનામાં ક્લિક કરવાથી તમને તે ખાનામાં '''ખરૂ કરેલી''' નિશાની દેખાશે, હવે તમે નિચેના મોટા ખાનામાં જે કંઇ પણ લખશો તે ગુજરાતીમાં લખાશે. ફેરફાર કરતી વખતે પાનાની નીચેના ભાગે તમને નીચે બતાવ્યા પ્રમાણે અક્ષરો અને આંકડા દેખાશે જેની ઉપર ક્લિક કરવાથી પણ જેતે શબ્દ લખી શકશો.
 
અક્ષરો: અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ
કોઇ પણ લેખમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે '''ફેરફાર કરો''' ઉપર ક્લિક કરશો ત્યાર બાદ, વિન્ડોની નીચે કી-બોર્ડનાં ચિહ્નની સાથે તમે પસંદ કરેલ પદ્ધતિ દેખાશે. Ctrl + M દબાવીને તમે અંગ્રેજીમાં કી-બોર્ડ ફેરવી શકશો. ફરીથી Ctrl + M દબાવતાં ગુજરાતીમાં લખી શકાશે. લિપ્યાંતર પદ્ધતિ લખવા માટે અત્યંત સરળ છે, તેમ છતાંયે તમે તમને ગમતી પદ્ધતિ વાપરી શકશો.
્ ા િ ી ુ ૂ ૃ ે ૈ ૉ ૌ ં ઃ
 
ક ખ ગ ઘ ઙ
ચ છ જ ઝ ઞ
ટ ઠ ડ ઢ ણ
ત થ દ ધ ન
પ ફ બ ભ મ
ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ
૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે માટે [http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B#.E0.AA.97.E0.AB.81.E0.AA.9C.E0.AA.B0.E0.AA.BE.E0.AA.A4.E0.AB.80.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.95.E0.AB.87.E0.AA.B5.E0.AB.80_.E0.AA.B0.E0.AB.80.E0.AA.A4.E0.AB.87_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA_.E0.AA.95.E0.AA.B0.E0.AA.B5.E0.AB.81.E0.AA.82.3F નીચે] જુઓ.
વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાચી શકો છો. હાલ તુરત તેનો ગુજરાતી અનુવાદ છે નહીં. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.