અરુણા ઈરાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:અભિનેત્રી using HotCat
નાનું કડીઓ. સુધારાઓ...
લીટી ૯:
}}
 
'''અરુણા ઇરાની''' ‍‍‍(જન્મ: ૩ મે, ૧૯૫૨) એ ભારતીય ચલચિત્ર અભિનેત્રી છે જેણે ૩૦૦ કરતાં વધુ ચલચિત્રોમાં મોટાભાગે સહ કલાકાર તરીકે અભિનય કર્યો છે. તેણીએ અમુક ચલચિત્રોમાં નૃત્ય પણ કર્યું છે. તેણીના અભિનય પર બેસ્ટ સપોર્ટિંગ રોલ તરીકે બે વખત ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યાં હતાં. તેણીએ આ વર્ગમાં મહત્તમ (૧૦) નામાંકનો મેળવેલ છે. ''પેટ પ્યાર ઔર પાપ'' (૧૯૮૫) અને ''બેટા'' (૧૯૯૩) માટે તેણીએ ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યા હતાં. જાન્યુઆરી ૨૦૧૨માં, તેણીને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પારિતોષિક ૫૭માં ફિલ્મફેર પારિતોષિકપુરસ્કાર સંભારંભમાંસમારંભમાં આપવામાં આવ્યો હતો.
 
==પ્રારંભિક જીવન==
લીટી ૧૫:
 
==કારકિર્દી==
અરુણા ઈરાનીએ કારકિર્દીની શરૂઆત ૯ વર્ષની ઉંમરે ''ગંગા જમુના'' (૧૯૬૧) થી કરી હતી. ઘણાં નાનાં પાત્રોમાં અભિનય કર્યા બાદ તેણીએ મહેમૂદની સાથે ''ઔલાદ'' (૧૯૮૧), ''હમજોલી'' (૧૯૭૦) અને ''નયા જમાના'' (૧૯૭૧)માં અભિનય કર્યો હતો.
 
૧૯૮૪માં તેણીએ ''પેટ પ્યાર ઔર પાપ'' માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.
 
૧૯૮૦ અને ૧૯૯૦ના દાયદામાં તેણીએ મોટાભાગે 'મા' ના પાત્રોમાં અભિનય કર્યો. ખાસ કરીને ''બેટા'' (૧૯૯૨)માંના અભિનયે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો. 
 
તેણીએ પાછળથી ટેલિવિઝન ધારાવાહિકોમાં કામ કરવાનું શરુ કર્યું.
 
૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ વાર્ષિક ફિલ્મફેર સંભારંભમાંસમારંભમાં તેણીને 'લાઇફટાઇમ એચિવમેટન્ટ પુરસ્કાર' પ્રદાન થયો હતો.
 
==પુરસ્કાર==
લીટી ૪૩:
 
==બાહ્ય કડીઓ==
* [http://www.imdb.com/name/nm0045119/ અરુણા ઈરાની] IMDB પર
 
[[શ્રેણી:અભિનેત્રી]]