"વેસ્ટ ઇન્ડિઝ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
{{સંદર્ભ}}
નાનું (added Category:ટાપુ using HotCat)
નાનું ({{સંદર્ભ}})
'''વેસ્ટ ઇન્ડિઝ''' એ કેરેબિયન અને ઉત્તરી એટલાન્ટિક સમુદ્રનો વિસ્તાર છે જે ઘણાં ટાપુઓ અને એન્ટિલિસ અને લઆયુન દ્વીપસમૂહનો સમાવેશ કરે છે.<ref>{{cite book |last=Caldecott |first=Alfred |year=1898 |title=The Church in the West Indies |url=http://books.google.com/books?id=kMUSAAAAYAAJ&pg=PA11 |page=11 |location=London |publisher=[[Frank Cass and Co.]] |accessdate=12 December 2013}}</ref> ક્રિસ્ટોફર કોલંબસની [[અમેરિકા]]ની પ્રથમ સફર બાદ, યુરોપિયનો ભારતથી ([[દક્ષિણ એશિયા]] અને દક્ષિણપૂર્વ એશિયા) આ પ્રદેશને અલગ પાડવા માટે ખોટી રીતે વેસ્ટ ઇન્ડિઝ તરીકે સંબોધવાનું શરુ કર્યું.
 
૧૭મી થી ૧૯મી સદી દરમિયાન, વેસ્ટ ઇન્ડિઝમાં બ્રિટિશ, ડેનિશ, ડચ, ફ્રેંચ અને સ્પેનિશ વસાહતો સ્થપાઇ. ડેનિશ અને સ્પેનિશ વસાહતો હવે અમેરિકન વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે.<sup class="noprint Inline-Template Template-Fact" style="white-space:nowrap;" contenteditable="false">&#x5B;<i>citation needed</i>&#x5D;</sup>{{સંદર્ભ}}
 
૧૯૧૬ની સાલમાં ડેનમાર્કે ડેનિશ વેસ્ટ ઇન્ડિઝનો પ્રદેશ અમેરિકાને ૨૫ મિલિયન ડોલરની કિંમતના સોનાનાં બદલે વેચી દીધો. ત્યારબાદ આ પ્રદેશ અમેરિકાના પ્રદેશ, યુનાઇડેટ સ્ટેટ વર્જિન ટાપુઓ તરીકે ઓળખાય છે.