ઉત્તર ગુજરાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "North Gujarat" ને ભાષાંતર કરીને બનાવેલ
 
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
ગુજરાત રાજ્યનો ઉત્તરનો ભાગ '''ઉત્તર ગુજરાત''' તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં રાજ્યના [[ગાંધીનગર]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]], [[અરવલ્લી]], [[મહેસાણા]] અને [[પાટણ જિલ્લો|પાટણ]] જિલ્લાઓનો સમાવેશ થાય છે.
 
== વ્યવસાય ==
ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે ડેરી અને પશુપાલન વ્યવસાય વ્યાપકપણે થાય છે.
 
== ભાષા-બોલી ==
આ વિસ્તારના લોકો લગભગ સરખી [[ગુજરાતી]] ભાષા બોલે છે. તેમ છતાં, દરેક જિલ્લાની બોલીમાં ફરક જણાઇ આવે છે. આ વિસ્તારમાં ગુજરાતીમાં "છે" ની જગ્યાએ "શે" અથવા "શ" નો ઉપયોગ થતો જોવા મળે છે. મહેસાણા જિલ્લાની બોલીને ''મહેસાણી ગુજરાતી'' કહેવામાં આવે છે.
 
== સમસ્યાઓ ==
આ વિસ્તારમાં પાણીનું સ્તર દર વર્ષે ૬ મીટર જેટલું નીચે જાય છે.<ref>{{cite web|url = http://www.eoearth.org/article/Aquifer_depletion|title = Aquifer depletion|publisher = Encyclopedia of Earth}}</ref>
 
આ વિસ્તારના લોકો લગભગ સરખી ગુજરાતી ભાષા બોલે છે. તેમ છતાં, દરેક જિલ્લાની બોલીમાં ફરક જણાઇ આવે છે. આ વિસ્તારમાં ગુજરાતીમાં "છે" ની જગ્યાએ "શે" અથવા "શ" નો ઉપયોગ થતો જોવા મળે છે. મહેસાણા જિલ્લાની બોલીને ''મહેસાણી ગુજરાતી'' કહેવામાં આવે છે.
 
== સંદર્ભ ==
<references/>
{{Reflist|colwidth = 30em}}
 
{{સબસ્ટબ}}