અબેલ તાસ્માન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Abel Tasman" ને ભાષાંતર કરીને બનાવેલ
 
નાનું ઇન્ફોબોક્સ અને અન્ય સાફ-સફાઇ.
લીટી ૧:
{{Infobox person
[[ચિત્ર:Tasmanroutes.PNG|right|thumb|240x240px|Map showing Tasman's trips]]
|name = અબેલ તાસ્માન
'''અબેલ જાન્સ્ઝૂન તાસ્માન''' (૧૬૦૩-૧૬૫૯) [[નેધરલેંડ|ડચ]] સમુદ્ર સફરી હતો. તેણે ૧૬૪૨ અને ૧૬૪૪માં પોતાની સમુદ્ર યાત્રાઓ દરમિયાન [[ડચ ઇસ્ટ ઇંડિયા કંપની]] તરફથી તાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ કરી હતી. તેણે [[ઓસ્ટ્રેલિયા]]<nowiki/>નો મોટાભાગનો પ્રદેશ પણ શોધ્યો હતો.
|image = AbelTasman.jpg
|image_size = 240px
|birth_date = ૧૬૦૩
|birth_place = ગ્રોનિન્ગેન, [[નેધરલેંડ]]
|death_date = [[ઓક્ટોબર ૧૦]], ૧૬૫૯
|death_place = [[જાકાર્તા]]
| job = સફરી, શોધક, વેપારી
}}
 
[[ચિત્ર:Tasmanroutes.PNG|right|thumb|240x240px|Mapતાસ્માનની showingસફરો Tasman'sદર્શાવતો tripsનકશો]]
'''અબેલ જાન્સ્ઝૂન તાસ્માન''' (૧૬૦૩-૧૬૫૯) [[નેધરલેંડ|ડચ]] સમુદ્ર સફરી હતો. તેણે ૧૬૪૨ અને ૧૬૪૪માં પોતાની સમુદ્ર યાત્રાઓ દરમિયાન [[ડચ ઇસ્ટ ઇંડિયા કંપની]] તરફથી તાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ કરી હતી. તેણે [[ઓસ્ટ્રેલિયા]]<nowiki/>નો મોટાભાગનો પ્રદેશ પણ શોધ્યો હતો.
 
તાસ્માનનો જન્મ ગ્રોનિન્ગેન, હોલેન્ડમાં થયો હતો. ૧૬૩૩માં તે બાતવિયા ‍(હવે [[જાકાર્તા]]) ગયો. ૧૬૩૬માં તે ફરી પાછો હોલેન્ડ આવ્યો અને બે વર્ષ પછી પોતાની પત્નિ સાથે જાકાર્તા ગયો. ૧૬૪૦માં તેણે [[જાપાન]] ૧૬૪૨માં દક્ષિણમાં પાલેમબાંગની સફરો કરી.<ref>{{cite book|title = The Australian Encyclopaedia: Volume 8|date = 1958|page = pp. 423–424}}</ref>
Line ૧૧ ⟶ ૨૨:
 
તાસ્માનિયા, તાસ્માનિયા દ્રિપકલ્પ, તાસ્માનિયા ટાપુ અને તાસ્માન સમુદ્રના નામો તેના ઉપરથી પાડવામાં આવ્યા છે.
 
== બાહ્ય કડીઓ ==
* {{ઢાંચો:Cite web|url = http://www.nndb.com/people/442/000098148|title = Tasman discovered Tasmania and New Zealand}}
 
== સંદર્ભ ==
{{Reflist}}
* {{ઢાંચો:Cite web|url = http://www.nndb.com/people/442/000098148|title = Tasman discovered Tasmania and New Zealand}}