અહમદશાહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2723071 (translate me)
નાનું સંદર્ભ અને અન્ય માહિતી અંગ્રેજી વિકિમાંથી લીધી.
લીટી ૧:
[[File:The famous jaali from the Sidi Saiyyed mosque in Ahmedabad.jpg|right|220px|thumb| [[અમદાવાદ]] ખાતે, ગુજરાતનાં ઇશાન શાહઅહમદશાહ દ્વારા બંધાયેલ પ્રખ્યાત સિદિસિદી સૈયદની જાળી ]]
[[File:Ahmed Shah, Mausoleum.jpg |thumb|અહમદશાહની કબર]]
'''અહમદશાહ''' અથવા '''અહમદ શાહ પહેલો''' [[ગુજરાત]]ના [[મુઝફ્ફર વંશ]] (English: Muzaffarid Dynasty) અથવા મુઝફ્ફરીદ વંશનાં [[સુલતાન]] હતાં. તેમણે ઈ.સ. ૧૪૧૧થી તેનાતેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. આજે, તેઓ '''અમદાવાદના અહેમદ શાહ બાદશાહ''' તરીકે જાણીતાં છે. તેમણે [[અમદાવાદ]] શહેરની સ્થાપના કરી અને તેને ગુજરાત સલ્તનતનું [[પાટનગર]] બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.<ref name="baba">{{cite news | url=http://www.indianexpress.com/news/baba-maneknath-s-kin-keep-alive-600yr-old-tradition/698967 | title=Baba Maneknath’s kin keep alive 600-yr old tradition | work=ધ ઇન્ડિયન એક્સપ્રેસ | date=ઓક્ટોબર ૧૮, ૨૦૧૦ | accessdate=ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૩ | author=મોરે, અનુજ}}</ref>
 
== સંદર્ભ ==
{{સ્ટબ}}
<references/>
==સબંધિત કળીઓ==
 
==આ પણ જુઓ==
*[[મુઝફ્ફર વંશ]]
*[[અમદાવાદ]]
 
{{સ્ટબ}}
 
[[Category:વ્યક્તિત્વ]]