અભિમન્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
{{સુધારો}}
[[ચિત્ર:Uttara Abhimanyu.jpg|thumb|અભિમન્યુને યુધ્ધમાં જતા જોતી ઉત્તરા]]
[[અર્જુન]] તથા [[સુભદ્રા]] (કૃષ્ણની બહેન)નો પુત્ર '''અભિમન્યુ''' ([[સંસ્કૃત]]: '''अभिमन्यु''') (શબ્દાર્થ: "આત્યન્તિક ક્રોધ") એ [[મહાભારત]]નાં મહાનાયકો પૈકિનો એક કરુણન્તિક નાયક હતો. તે પોતનાપોતાના પિતાની હરોળનો જ એક અજોડ ધનુર્ધર હતો. તે [[ચન્દ્ર]] દેવનાં પુત્રનો અવતાર હતો.
 
== જન્મ, અભ્યાસ અને યુદ્ધ ==
લીટી ૧૧:
સામે આવતા કુરુક્ષેત્રના યુદ્ધ ને ધ્યાનમાં લઈ તેના પિતાએ તેના લગ્ન વિરાટ રાજાની સુપુત્રી[[ઊત્તરા(મહાભારત)|ઊત્તરા]], સાથે કરાવી આપ્યા, જેથી પાંડવ અને વિરાટ કુળ વચ્ચે ઐક્ય રહે. પોતાના દેશવટાનુ છેલ્લુ વર્ષ પાંડવો ને ગુપ્તવાસમાં ગાળવાનુ હતુ, તે તેમને વિરાટના મત્સ્ય રાજ્યમાં ગાળ્યુ હતુ.
 
વિસ્મય્કારકવિસ્મયકારક હથિયારો અને હજારો વીરોના સંહારક્ એવા યુદ્ધનયુદ્ધના દેવ ચન્દ્રનો પૌત્ર હોવાથી, અભિમન્યુ બહાદુર અને વીર્ યોદ્ધા હતો. પોતાના પિતાની સમકક્ષ ધર્નુવિદ્યા અને બહાદુરીને લીધે તે યુદ્ધમાં દ્રોણ, કર્ણ, દુર્યોધન અને દુશાશનને રોકી શક્યો હતો. પોતાના પિતા,કાકાઓ અને ધ્યેય પ્રત્યેના તેના સંપૂર્ણ સર્મપણ અને વીરતા માટે તેના ખૂબ વખાણ કરવામાં આવ્યા.
 
== અભિમન્યુનું મૃત્યુ ==
[[ચિત્ર:Chakravyuha.svg|thumb|right|250px|The Chakravyuha formation]]
અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો અને મહત્ત્વપૂર્ણમહત્વપૂર્ણ લડવૈયા જેમ કે કુમાર લક્ષમણ-દુર્યોધનનો પુત્ર અને [[બૃહદબળ]]-[[ઇક્ષ્વાકુ]] કુળનો કોશલનો રાજા.
 
યુદ્ધના ૧૩મા દિવસે, કૌરવોએ પાંડવોને [[ચક્રવ્યુહ]](જુઓ. હિન્દુ પૌરાણિક યુદ્ધ કળા) ભેદવા માટે આહ્વાન આપ્યું. પાંડવોએ તે આહ્વાન સ્વીકાર્યું કેમકે તેઓમાં આ ચક્ર તોડવાની કળા [[અર્જુન]] અને શ્રી[[કૃષ્ણ]] બન્નેને આવડતી હતી.