Aniket
Content deleted Content added
નાનું Visual Editing |
નાનુંNo edit summary |
||
લીટી ૩:
<div id="container" style="box-sizing:border-box;text-align:justify; border: 1px solid darkcyan; background-color:AliceBlue;; margin:10px; padding:30px;box-shadow: 0 0 10px Gray; overflow: auto;display:block; width:auto;"><big>'''ભલે પધાર્યા {{gender:username|ભાઇશ્રી|બહેનશ્રી|મિત્ર}}! {{સમયોચિતસ્વાગત}},''' મારા પોતાના પાના પર આપનું સ્વાગત છે.</big>
<hr>
હું જ્યાં ભણ્યો એ નિશાળમાં અમને શીખવવામાં આવતું કે દરેક માણસના ઘડતરમાં સમાજનો બહુ મોટો ફાળો હોય છે અને એટલે જ દરેક માણસે સમાજે પોતાનામાં જે મુલ્ય-વર્ધન કરેલું છે તેની પરત-ચૂકવણી અવશ્ય કરવી જોઇએ અને જ્યારે પણ એ મૂલ્યની કોઇ પણ રીતે પરત-ચૂકવણી કરવામાં આવે ત્યારે શક્ય હોય ત્યાં સુધી એની સાથે પોતાનું નામ જોડ્યા વગર - ગુપ્ત-દાન પદ્ધત્તિથી - કરવી જોઇએ. આ વાતની મારા મન પર ગાઢી છાપ પડી છે.<br/>
થોડા જ યોગદાનને અંતે મને લાગ્યું કે સમાજની સાથે સમાજોપયોગી માહીતીની-વહેચણી કરવા માટેનું આ એક ઉત્તમ માદ્યમ છે. એટલે મેં નક્કી કર્યું કે મારી અસલી ઓળખ સાથે સાંકળી ન શકાય એ રીતે ગુપ્ત-દાન પદ્ધત્તિથી - આ માદ્યમ પર યોગદાન કરવું. અને પછી બસ એ જ રીતે ચુપચાપ ખાસ કશા પ્રત્યાયન વગર મારાથી બને તેટલું યોગદાન કરતો રહ્યો. એમાનું મોટાભાગનું યોગદાન અલગ અલગ એવા સભ્ય-નામ કે પછી કોઇ જ સભ્ય-નામ વગર કરવાનું ચાલું રાખ્યું.<br/>
૨૦૧૧-૧૨ ના વર્ષ દરમ્યાન ગોષ્ટીમાં ભાગ લેવાની ઇચ્છા થઇ પણ મને મારો જ નિયમ નડતો હતો. અંતે પહેલી વાર, ગોષ્ટીમાં ભાગ લેવા માટે થઇને થોડી ઘણી ઓળખ જાહેર કરવી પડી. <br/>
</div>
|