સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી વત્તા અન્ય સુધારાઓ.
લીટી ૧:
{{Geobox
[[ચિત્ર:River-Sabarmati-2.jpg|thumb|right|300px|સાબરમતી રિવર ફ્રન્ટ પ્રૉજેક્ટ હેઠળ સાબરમતી નદીને કાંઠે ચાલી રહેલું બાંધકામ]]
|River
<!-- *** Name section *** -->
|name = સાબરમતી નદી
|native_name = સાબરમતી નદી
<!-- *** Map section *** -->
<!-- General section *** -->
|country ={{flag|India}}
|country1 =
|country2 =
|state = [[ગુજરાત]]
|state1 = [[રાજસ્થાન]]
|state2 =
|city = [[અમદાવાદ]]
|city1 = [[ગાંધીનગર]]
|city2 =
|city3 =
|city4 =
|city5 =
|city6 =
|city7 =
|length = 371
|length_imperial =
|watershed =
|watershed_imperial =
|discharge1_location = અમદાવાદ
|discharge1_average = 33
|discharge1_max = 484
|discharge1_min = 0
|discharge1_note = <ref>{{Cite web
| title = Sabarmati Basin Station: Ahmedabad
| publisher = UNH/GRDC
| url = http://www.compositerunoff.sr.unh.edu/html/Polygons/P2853050.html
|archiveurl=https://web.archive.org/web/20131004235451/http://www.compositerunoff.sr.unh.edu/html/Polygons/P2853050.html
| archivedate = 4 October 2013 |deadurl=no
}}</ref>
|discharge_average = 120
|discharge_note = <ref>{{cite journal
| last = Kumar
| first = Rakesh
| last2 = Singh
| first2 = R.D.
| last3 = Sharma
| first3 = K.D.
| title = Water Resources of India
| journal = Current Science
| volume = 89
| issue = 5
| pages = 794–811
| publisher = Current Science Association
| location = Bangalore
| date = 10 September 2005
| url = http://www.currentscience.ac.in/Downloads/article_id_089_05_0794_0811_0.pdf
| accessdate = 13 October 2013 }}</ref>
<!-- *** Source *** -->
|source_name = ઢેબર તળાવ, રાજસ્થાન
|source_location = [[અરવલ્લી]], [[ઉદયપુર જિલ્લો]], રાજસ્થાન
|source_country = {{flag|India}}
|source_country1 =
|source_elevation = 782
|source_elevation_imperial =
|source_lat_d =
|source_lat_m =
|source_lat_s =
|source_lat_NS =
|source_long_d =
|source_long_m =
|source_long_s =
|source_long_EW =
<!-- *** Mouth *** -->
|mouth_name =
|mouth_location =
|mouth_country =
|mouth_country1 =
|mouth_elevation =
|mouth_elevation_imperial =
|mouth_lat_d =
|mouth_lat_m =
|mouth_lat_s =
|mouth_lat_NS =
|mouth_long_d =
|mouth_long_m =
|mouth_long_s =
|mouth_long_EW =
<!-- *** Tributaries *** -->
|tributary_left = વાકલ નદી
|tributary_left1 = સેઇ નદી
|tributary_left2 = હરણાવ નદી
|tributary_left3 = હાથમતી નદી
|tributary_left4 = વર્તક નદી
|tributary_left5 = મધુમતી નદી
|tributary_right =
|tributary_right1 =
|tributary_right2 =
|tributary_right3 =
|tributary_right4 =
|tributary_right5 =
|tributary_right6 =
|tributary_right7 =
<!-- *** Image *** --->
|image = Sabarmati River Ahmedabad India 1890.jpg|thumb
|image_size =
|image_caption = સાબરમતી નદી, ૧૮૯૦
<!-- ***Map*** --->
|map =
|map_size =
|map_caption=
}}
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેનું ઉદ્‌ગમ સ્થાન [[રાજસ્થાન|રાજસ્થાન રાજ્ય]]ના [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે. નદીની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે. વાકલ, હરણાવ, હાથમતી, ખારી, વાત્રક, ડાબા કાંઠાની શાખાઓ છે<ref name= guj-nwrws>{{cite web |url= http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1564 |title= સાબરમતી નદી |author= |date= |work= સરકારી|publisher= નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |accessdate=૩૧ ઓકટોબર ૨૦૧૪ |archiveurl= http://web.archive.org/web/20141031225822/http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1564||archivedate=૩૧ ઓકટોબર ૨૦૧૪}}</ref>.
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી.
 
સાબરમતી નદી પર તેના ઉદ્‌ગમ સ્થાનથી ૮૦ કિ.મી.નાં અંતરે ધરોઇ ડેમ બંધવામાં આવેલો છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૫૪૭૫ ચો.કિ.મી. છે અને ૨૦૨ કિ.મી.નાં અંતરે વાસણા બેરેજ છે, જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે <ref name="guj-nwrws"/>.
 
ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન [[મહાત્મા ગાંધી]]એ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.
 
[[ધોળકા|ધોળકા તાલુકા]]ના [[વૌઠા]] ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
 
== સાબરમતી નદી પર આવેલા બંધો ==
સાબરમતી નદી પર નીચેના મુખ્ય બંધો આવેલા છે:
* સેઇ બંધ
* હરણાવ બંધ
* હાથમતી બંધ
* ગુહાઇ બંધ
* વર્તક બંધ (પ્રોજેક્ટ)
* કલ્પસર બંધ (પ્રોજેક્ટ)
 
=== ધરોઇ બંધ ===
{{main|ધરોઈ બંધ}}
સાબરમતી નદી પર તેના ઉદ્‌ગમ સ્થાનથી ૮૦ કિ.મી.નાં અંતરે અને અમદાવાદથી ૧૬૫ કિમી દૂર મહેસાણા જિલ્લામાં [[ધરોઇ (તા. સતલાસણા)|ધરોઇ]] ગામમાં ધરોઇ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધનો સ્‍ત્રાવક્ષેત્ર ૫,૪૭૫ ચો.કિ.મી. છે અને તેનાથી ૨૦૨ કિ.મી.નાં અંતરે વાસણા બેરેજ છે, જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે <ref name="guj-nwrws"/>. આ બંધનું બાંધકામ ૧૯૭૮માં કરવામાં આવ્યું હતું. બંધનો સ્ત્રાવક્ષેત્રમાંથી ૨,૬૪૦ ચો.કિમી ગુજરાત રાજ્યને ભાગે આવે છે.
 
== ચિત્રો ==
<center>
{{Gallery
|title=
|width=180
|height=150
|lines=4
|Image:Watercarts Sabarmati River Ahmedabad 1890.jpg|સાબરમતી નદીમાં પાણીના ગાડાઓ, ૧૮૯૦નો દાયકો
|Image:River-Sabarmati-2.jpg|સાબરમતી રિવર ફ્રન્ટ પ્રૉજેક્ટ હેઠળ સાબરમતી નદીને કાંઠે ચાલી રહેલું બાંધકામ
|Image:Sabarmati river.jpg|સાબરમતી રિવર ફ્રન્ટ પ્રૉજેક્ટ હેઠળ સાબરમતી નદીને કાંઠે ચાલી રહેલું બાંધકામ
|Image:River-Sabarmati-1.jpg|સાબરમતી નદી, અમદાવાદ
|Image:Harnav River.jpg|સાબરમતી નદીની સહાયક નદી, [[હરણાવ નદી]].
}}
</center>
 
==સંદર્ભ==
{{reflistReflist}}
 
== બાહ્ય કડીઓ ==
Line ૨૨ ⟶ ૧૫૫:
{{ગુજરાતની નદીઓ}}
{{અમદાવાદ શહેર}}
 
{{geo-stub}}