વનરાજ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધારાઓ.
નાનું ખાલી જગ્યા પૂરો.
લીટી ૪:
== ઇતિહાસ ==
સાતમી સદીમાં, [[પંચાસર (તા. સમી)|પંચાસર]] ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}}
 
 
તેની પત્નિ [[રાધનપુર]]ના જંગલોમાં નાસી ગઇ અને તેણે પુત્ર વનરાજ ચાવડાને જન્મ આપ્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}} જંગલમાં જન્મ થયો હોવાથી તે પુત્રનું નામ વનરાજ (વનનો રાજા) પાડવામાં આવ્યું. તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ{{સંદર્ભ}} ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}} અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું. તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}
Line ૧૧ ⟶ ૧૦:
 
== સંદર્ભ ==
 
=== નોંધ ===
{{Reflist}}