વાંસદા રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistryએ વાંસદા સ્ટેટને વાંસદા રિયાસત પર ખસેડ્યું: જે તે સમયનું સ્થાનિક નામ.
નાનું સ્ટેટ -> રિયાસત.
લીટી ૨૧:
|image_coat = Bansda.jpg
|image_map = Bansda and Dharampur, 1896.jpg
|image_map_caption = વાંસદા અને ધરમપુર રિયાસત, ૧૮૯૬
|stat_area1 =557
|stat_year1 = ૧૯૦૧
લીટી ૨૭:
|footnotes = {{1911}}
}}
[[ચિત્ર:Jawhar-Dharampur_map.jpg|thumb|ઇમ્પિરિઅલ ગેઝેટર ઓફ ઇન્ડિયામાં વાંસદા સ્ટેટરિયાસત]]
'''વાંસદા રિયાસત''' અથવા '''વાંસદા સ્ટેટ''' એ બ્રિટિશ રાજ સમયનું [[ભારત]]નું એક રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સીની સુરત એજન્સી હેઠળ હતું.
 
== ઇતિહાસ ==
વાંસદા સ્ટેટનીરિયાસતની સ્થાપના ૧૭૮૧માં વીરસિંહજીએ કરી હતી અને તેનું પાટનગર [[વાંસદા]] હતું. તેના શાસકો સોલંકી વંશના [[રાજપૂત]] હતા. વાંસદાના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ જુન ૧૯૪૮ના રોજ સંમતિ દર્શાવી હતી.<ref>[http://www.worldstatesmen.org/India_princes_A-J.html Princely States of India A-J]</ref>
 
=== શાસકો ===